અંકલેશ્વર : મોપેડ સવાર 3 લુંટારાઓએ મોબાઈલ અને વાહનની ચપ્પુની અણીએ ચલાવી લૂંટ, જુવો વધુ
અંકલેશ્વરના પાનોલી GIDCમાં લૂંટની ઘટના સામે આવી 3 મોપેડ સવારો મોબાઈલ તેમજ વાહનની ચપ્પુની અણીએ લૂંટ ચલાવી ફરાર પાનોલી પોલીસે 26 હજારની લૂંટ અંગેનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ…