અંકલેશ્વર બારીમાથી હાથ નાખી ફોનની ચોરી કરી તસ્કરો ફરાર
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ અંબિકા રેસિડેન્સીમાં બારીમાથી હાથ નાખી ફોનની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેકટરી પાસે આવેલ અંબિકા રેસિડેન્સીમાં રહેતા દીપકકુમાર હંસરાજ પાલ…