મણીપુરમાં બનેલી દુઃખદ ઘટના ના વિરોધમાં આપેલા બંધને સમર્થન આપતા નેત્રંગ તાલુકાના બજારો સજ્જડ બંધ રહા હતા, તેમજ રાજકીય નેતા અને આદિવાસી સમાજ ના આગેવાનો નેત્રંગ બિર્સમુંડા ચોક ઉપર આવી નારા લગાવી વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું,
હાલ મણીપુર ખાતે ચાલી રહેલી હિંસા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ બે મહિલાઓને નિર્વસ્ત્ર કરેલ હોઈ જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પગલે સમગ્ર દેશના…