અંકલેશ્વર:કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાંથી 5 જુગારીયાઓને ઝડપી પાડ્યા
કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાં રમાઈ છે જુગારજુગાર રમતા પાંચ જુગારીયાને ઝડપી પાડ્યાકુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાંથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને 32…