Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર:નગરપાલિકાની સભાખંડ ખાતે આજરોજ ત્રિ-માસિક સામાન્ય સભા યોજાઈ

નગરપાલિકાની ત્રિ-માસિક સામાન્ય સભા યોજાઈવિરોધપક્ષ દ્વારા અનેક મુદ્દે ભ્રષ્ટાચારની આશંકા૪૫ જેટલા ઠરાવો પર મંજૂરીની મહોર અંકલેશ્વર નગરપાલિકાની ત્રિ-માસિક સામાન્ય સભા આજરોજ યોજાઈ હતી.જેમાં વિપક્ષી સદસ્યોના આક્ષેપો વચ્ચે શાસક પક્ષે બહુમતીના…

અંકલેશ્વર:રીલ્સના ચક્કરમાં સ્ટંટ કરી લોકોના જીવ અધ્ધર કરનાર 6 સ્ટંટબાજોની પોલીસે કરી અટકાયત

અંકલેશ્વર જીઆઇડીસીમાં વાયરલ વીડિયોનો મામલોમોંઘીદાટ કારમાં છ યુવકોને સ્ટંટ કરવો પડ્યો ભારે.જીઆઇડીસી પોલીસે કલાકોમાં 4 સ્ટંટબાજોની કરી ધરપકડ2 સ્ટંટબાજને વાંટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરની જીઆઇડીસીમાંથી ચાલુ કારે…

અંકલેશ્વર:ધેર્ય બીલ્ડીકોન ઓફિસમાંથી 9 જુગારીયાઓ ઝડપાયા,૩.૧૦ લાખના મુદ્દામાલ કર્યો જપ્ત

જીતાલી ગામની બીલ્ડીકોનમાંથી ઝડપાયો જુગારજુગાર રમતા 9 જુગારીયાઓને ઝડપી પાડ્યાકુલ ૩.૧૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના જીતાલી ગામની હદમાં આવેલ યોગી એસ્ટેટ-૨ સ્થિત ધેર્ય બીલ્ડીકોન ઓફિસમાંથી જુગાર…

અંકલેશ્વર :પાયોનિયર સ્કુલના સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓ તાલુકા પોલીસ મથકની લીધી મુલાકાત

જીતાલી ગામની પાયોનિયર સ્કુલના વિદ્યાર્થીઓવિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વની યોજના૮૦ વિદ્યાર્થીઓએ તા.પોલીસ મથકની મુલાકાત લીધીપોલીસની કામગીરી અંગેની વિગતવાર માહિતી આપી અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની પાયોનિયર સ્કુલ પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના…

અંકલેશ્વર:સમાધાન માટે આવેલ પત્નીને મારમાર્યો,નોંધાઈ પોલીસ ફરિયાદ

સંજય નગર ખાતે પત્નીને પતિ,સાસુએ મારમાર્યોમારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈઝઘડામાં ઝપાઝપી થતા પત્નીને પહોંચી ઇજાપોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના સંજય નગરમાં સમાધાન માટે આવેલ પત્નીને…

અંકલેશ્વર : શહીદે કરબલાની ભવ્ય સહાદત, ની યાદ આપતું પર્વ એટલે મોહરમ પર્વ, શહેરમાં નીકળ્યા જુલુસ જુવો

અંકલેશ્વર પંથકમાં મોહરમ પર્વ નિમિતે માતમ મનાવાયો શહેરમાં ઠેર ઠેર તાજિયા બનાવી વિસર્જન કરાયું મોહરમ પર્વનાં તહેવારની શાંતિમય માહોલમાં ઉજવણી કરાયું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા પોલીસ દ્વારા ચાંપતો પોલીસ…

અંકલેશ્વર નગર સેવા સદન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 5 શાળાઓનું નવીનીકરણ

સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનું અભિયાનશિક્ષણ સમિતિની 5 શાળાઓનું નવીનીકરણધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુર્હુત65 લાખના ખર્ચે વિવિધ શાળાના ઓરડાઓ નવનિર્માણશાળા પરિવાર,સ્થાનિક આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ…

અંકલેશ્વર:પદ્મશ્રી પુરષોતમ ઉપાધ્યાયના ગીતોનો જલસો શારદા ભવન હોલ ખાતે યોજાયો

સંગીતપ્રેમીઓ માટે સંગીત મહોત્સવનું આયોજનપદ્મશ્રી પુરષોતમ ઉપાધ્યાયના ગીતોનો જલસોગીતોનો જલસો શારદા ભવનહોલ ખાતે યોજાયોન.પા.ના સદસ્યો તથા જનતા રહી ઉપસ્થિત માય લિવેબલ અંકલેશ્વર અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા સંગીતપ્રેમી જનતા…

અંકલેશ્વર : લાયન્સ શાળાના પટાંગણમાં ત્રણ સંસ્થાના સહયોગથી યોજાય રક્તદાન શિબિર

અંકલેશ્વર GIDC લાયન્સ શાળામાં યોજાયો રક્તદાન કેમ્પ ઇન્ડસ્ટ્રીયલ એરિયા,લાયન્સ વુમન અને લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજન મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન મહાદાન કર્યું અંકલેશ્વર GIDCમાં આવેલ લાયન્સ શાળાના પટાંગણમાં રક્તદાન શિબિરનું…

અંકલેશ્વર : નશામાંધૂત આયશેર ટેમ્પો ચાલકે પ્રતિનબીજને મારી જોરદાર ટક્કર, ટ્રાફિકજામ સર્જાયો

અંકલેશ્વર GIDCમાં પ્રતિન બ્રિજ પર ટ્રક ધડાકાભેર અથડાય એશિયનપેન્ટ ચોકડીથી આવતી ટ્રક સીઘી બ્રિજની એંગલ સાથે અથડાય ડ્રાઈવરએ નશાની હાલતમાં કર્યો અકસ્માત GIDC પોલીસે ઘટના મામલે કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર…

error: