Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર ઉંમરવાડાને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની રોડ પર મહિલાના ગળા માંથી સોનાની ચેન તોડી ચોર ફરાર

અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીનટેક કંપની પાસે મોપેડ સવાર મહિલાના ગાળામાંથી સોનાની ચેઈન તોડી ગઠીયા ફરાર થઇ ગયા હતા અંકલેશ્વર તાલુકાના અંતરિયાળ માર્ગ ઉપરથી ટુવ્હીલર ચાલકોએ એકલા પસાર મુશ્કિલ…

અંકલેશ્વરમાં અમર તૃપ્તિ હોટલ પાસેના પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા બાબતે બે જૂથ વચ્ચે સર્જાયું ધિંગાણું

પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે સર્જાયું ધિંગાણુંડીઝલ પુરાવા બાબતે બે જૂથ વચ્ચે ધિંગાણું૧૬ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈમારામારીમાં 4 લોકો ઈજાગ્રસ્ત અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે આવેલ અમરતૃપ્તી હોટલ નજીકના…

શુક્રવારે ૩ વાગે અમરતૃપ્તિ નજીક પેટ્રોલ પમ્પ ઉપર ડીઝલ પુરાવવા વાહનોની કતાર હતી

શુક્રવારે ૩ વાગે અમરતૃપ્તિ નજીક પેટ્રોલ પમ્પ ઉપર ડીઝલ પુરાવવા વાહનોની કતાર હતી ક્રેઈન ચાલાક ડીઝલ ભરાવતો હતો ત્યારે તેને વાર લાગી હતી પાછળ ઉભેલા ડમ્પર ચાલકને ઉતાવળ હતી તો…

અંકલેશ્વર : વાનમાં લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે LCBએ બુટલેગરની કરી ધરપકડ

અમરપરા ગામ પાસેથી બુટલેગર ઝડપાયોLCBએ દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો૩.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજેવાન ચાલક ધમો નામનો વ્યક્તિ ફરાર અંકલેશ્વર-ભરૂચ હાઈવે ઉપર અમરપરા ગામના પાટીયા સામે આવેલ ભારત પેટ્રોલપંપ…

અંકલેશ્વર:ચાલી રહેલા ગેરકાયદેસર માટીનું ખન્ન પર તંત્ર દ્વારા દરોડા,૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત

કરારવેલમાં ગેરકાયદેસર ચાલી રહ્યું છે માટી ખન્ન૧.૨૫કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથધરીપાંચ માટી ભરેલ હાઈવા મળી આવ્યાઆકસ્મિક રેડ કરતા ભુમાફીયાઓ નાસભાગ મચી અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામમાં ચાલી રહેલ ગેરકાયદેસર માટી…

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા ખાતે આવેલ પદ્માસિદ્ધ હેલ્થ કેર હોસ્પીટલમાં સારવાર માટે ખસેડેલ યુવાનનું મોત

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા ખાતે આવેલ પદ્માસિદ્ધ હેલ્થ કેર હોસ્પીટલમાં સારવાર માટે ખસેડેલ યુવાનનું મોત નીપજ્યું હતું પંજાબના સલેમ પુર ખાતે રહેતા જસવિંદર કૌર જાટનો ભાઈ ગુરુદીપસિંગ ઈકબાલસિંગ ગત તારીખ-૨૫મી મેના…

અંકલેશ્વર માંડવા ટોલ પ્લાઝા પાસે અજાણ્યા વાહન ચાલકે ખારીસીંગ વેચતા ફેરિયાને ટક્કર મારતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત

અંકલેશ્વર હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે અજાણ્યા વાહન ચાલકે ખારીસીંગ વેચતા ફેરિયાને ટક્કર મારતા તેનું ટૂંકી સારવાર દરમિયાન ગતરોજ ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના…

ભરૂચ : શિક્ષણ વિભાગ મોડે જાગ્યું, શાળા મેનેજમેન્ટની આંખ સવારે ઉઘડી, વિધાર્થીઓને વેઠવાનો વારો આવ્યો

ભરૂચ જીલ્લા બિપરજોયની અસર જીલ્લામાં તંત્રની આળશ અને શાળા મેનેજમેન્ટનો અભાવ વહીવટી તંત્રે મોડી રાતે રજા રાખવા આચાર્યો પર નિર્ણય ઢોળ્યો સવારે 6 કલાકે વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજ કરાયા ભરૂચ…

અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમા નજીક પતરાનું હોર્ડીંગ્ઝ ફાટી જતા જોખમ

અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમા નજીક પતરાનું હોર્ડીંગ્ઝ ફાટી જતા જોખમ તોડાઈ રહ્યું છે. બીપરજોય વાવાઝોડાને લઇ ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લામાં સાવચેતીના ભાગરૂપે ઊંચા હોર્ડીંગ્ઝ…

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની શિવ સોસાયટી પાસે કાર ખુલ્લી ગટરમાં ઉતરી જતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની શિવ સોસાયટી પાસે મુખ્ય રસ્તા ઉપર ખુલ્લી ગટર આવેલ છે જે ગટરમાં આજરોજ સવારે એક કાર ખાબકતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારને મહામુસીબતે બહાર કાઢી હતી…

error: