અંકલેશ્વર: મોતને ઘાટ ઉતારેલ યુવાનના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
અંકલેશ્વરમાં અંદાડા ગામમાં થયેલ મોતનો ખુલાસોયુવાનને મારામારી મોતને ઘાટ ઉતારવાના મામલોગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલમાં પનીરની સબ્જી નહિ આપી યુવાનને…