અંકલેશ્વર સ્ટેશનના બાંકડા બે ટ્રોલી બેગ બિનવારસી મળી, પેકેટ ખોલી ગાંજો મળી આવ્યો
અંકલેશ્વર સ્ટેશન પર મળ્યું બિનવારસી બેગFSLની મદદથી પેકેટ ખોલ્યુંબેગ ખોલ્યું તો મળ્યો ગાંજોલાખનો રૂનો ગાંજાનો જથ્થો કર્યો જપ્તરેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર સ્ટેશને ચેન્નાઇ તરફથી આવતી નવજીવન એક્સપ્રેસ…
અંકલેશ્વર સજ્જન ઇન્ડિયા કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલમાં CSR ફંડમાંથી OHCનું લોકાપર્ણ કરાયું
અંકલેશ્વર ઇન્ડિયા કંપની દ્વારા OHCનું લોકાપર્ણCSR ફંડમાંથી OHCનું લોકાપર્ણ કરાયુંસેક્રેટરી અશોક પંજવાણીના હસ્તે લોકાર્પણલોકાર્પણમાં આમંત્રિતો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સજ્જન ઇન્ડિયા કંપનીના અનુદાનમાંથી તૈયાર કરેલ ઓ.એચ.સી.નું લોકાર્પણ…
અંકલેશ્વર:ભગાડી જનાર યુવાનના કાકા સહીત ત્રણ ઈસમો ભાઈ-બહેનને માર માર્યો,પોલીસ ફરિયાદ નોંધી
અંકલેશ્વરમાં ભાઈ-બહેનને માર મારી ફરિયાદ નોંધાઈકાકા સહીત ત્રણ ઈસમોએ માર માર્યોલોખંડના પાઈપ,લાકડીના સપાટા વડે માર માર્યોGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાં નગર સ્થિત દુર્ગા…
અંકલેશ્વર ગામમાં માથાકૂટ થતા ઝઘડામાં ઇસમે આધેડની પથ્થર મારી હત્યા કરતા ચકચાર મચી
અંકલેશ્વરના સંજાલી ગામમાં માથાકૂટ થતા ઝઘડોપથ્થર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરારઈજાગ્રસ્તને ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખસેડાયોહાજર તબીબે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યાપોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના સંજાલી…