Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર પાનોલી GIDCમાં આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં આગ લાગતા દોડધામ

પાનોલી GIDCમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક્સ કંપનીમાં રવિવારે બપોરના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી. પીગમેન્ટ્સ બનાવતી પાનોલીની મેઘમણી ઓર્ગેનિક્સ કંપનીમાં રવિવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. જે…

અંકલેશ્વર માંડવા ટોલ પ્લાઝા પાસે છેલ્લા ટ્રેક ઉપર પાર્ક કરેલ ટ્રેલરમાં ટ્રક ભટકાતા બંને ચાલકોનો આબાદ બચાવ

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે છેલ્લા ટ્રેક ઉપર પાર્ક કરેલ ટ્રેલરમાં ટ્રક ભટકાતા બંને ચાલકોનો આબાદ બચાવ થયો હતો હરિયાણાના રામપુરા ગામમાં રહેતા વિજયસિંગ નિહાલસિંગ રાજપૂત પોતાનું…

અંકલેશ્વરની ટ્રેનોના નિર્ધારિત સમયમાં વિલંબ, ટ્રેનો ૩૫ થી ૪૦ મિનિટ મોડી પડતા નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવી પડી

અંકલેશ્વરની ટ્રેનોના નિર્ધારિત સમયમાં વિલંબ સર્જાયો ટ્રેનો ૩૫ થી ૪૦ મિનિટ મોડી પડતા નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવી પડી કામગીરી આવતીકાલે પણ ચાલુ રહેશે તો ત્રણ કલાક જેટલો બ્લોક થશે અંકલેશ્વર…

અંકલેશ્વર પરિણીતાનો સ્નાન કરતા વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા યુવાનની પોલીસે ધરપકડ કરી

અંકલેશ્વરમાં પરિણીતાનો સ્નાન કરતા વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા યુવાનની પોલીસે ધરપકડ કરી છે. સારંગપુર ગામે પ્રદીપ ભરત વસાવાએ 24 વર્ષીય પરિણીતાનો સ્નાન કરતો વિડીયો ચોરી…

અંકલેશ્વર ફેરિયાને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા તેઓનું સારવાર મળે તે પહેલા કરુણ મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ પાણીની ટાંકીની સામે માર્ગ ઓળંગી રહેલ ફેરિયાને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા તેઓનું સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું મૂળ મહારાષ્ટ્રના…

અંકલેશ્વરના ખરોડ ગામ પાસે લક્ઝરી બસ ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા કરુણ મોત નીપજ્યું

અંકલેશ્વરના ખરોડ ગામ પાસે દંપતીનું કરુણ મોત નીપજ્યું લક્ઝરી બસ ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા કરુણ મોત નીપજ્યું ૧ કલાકે તેણીનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું ગંભીર ઈજાઓ…

અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મર ચોરી કરનારી ગેંગનો તરખાટ:DGVCLએ શહેરના અનેક ટ્રાન્સફોર્મરો તોડી કુલ રૂ.7.89 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવી, પોલીસે ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

અંકલેશ્વરમાં ડીજીવીસીએલ કંપનીએ અલગ અલગ સ્થળે મુકેલા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરોએ તોડી ઓઇલ ઢોળી રૂ.1.73 લાખનું નુકશાન કરી ટ્રાન્સફરની કોઈલ કિંમત રૂ.6.16 લાખની ચોરી કરીને કુલ રૂ.7.89 લાખની નુકશાની કરીને ભાગી…

અંકલેશ્વર 15 લોકોના એટીએમ કાર્ડ બદલી ₹3.63 લાખ સેરવી લેનાર બે ભેજાબાજોમાંથી એકને કર્યો હસ્તગત

અંકલેશ્વર એટીએમ કાર્ડ બદલી સેરવી લેનારનો મામલોએટીએમ કાર્ડ બદલી ₹3.63 લાખ સેરવી લીધારાજ્યમાં 15 લોકોના એટીએમ કાર્ડ બદલી બદલા હતા અંકલેશ્વર એ ડિવિઝન અને ભરૂચ LCB એ ત્રણ મહિનામાં બાઇક…

અંકલેશ્વરમાં ૨૭ વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટનામાં વધારો, ૭.૮૯ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર

અંકલેશ્વરમાં ૨૭ વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટનામાં વધારો વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ બનાવ્યું નિશાન રૂ.૭.૮૯ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના…

અંકલેશ્વરની જીન ફળિયાની ગલીમાંથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓની ઝડપી પાડ્યા,બે વૉન્ટેડ

અંકલેશ્વરમાં જીન ફળિયાની રમતાં ત્રણ જુગારીયાઓની ઝડપી ૮૯ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે ત્રણ જુગારીયાઓ ઝડપી પાડ્યા જયારે બે જુગારીયા ફરાર અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ એસટી ડેપો સામે આવેલ જીન…

error: