અંકલેશ્વર ખેતરમાં ટીટીડી પક્ષીના ઈંડા પરથી વરસાદ રહેશે તેવા અનુમાન સેવી રહ્યા છે.
અંકલેશ્વર ખેતરમાં ટીટીડી પક્ષીના ઈંડા મુકતા ખેડૂતોએ સેવી છે માન્યતા ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણ અને રોપણી કરતા ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલા અમુક લક્ષણો કર્યા જાહેર અંકલેશ્વરના…