ભરૂચ:નર્મદામાં મોતની છલાંગના કિસ્સાઓ યથાવત,બપોરે યુવાન બાદ,પિતા દીકરી સામે પત્નીની રાતે નદીમાં છલાંગ
ભરૂચ કેબલ અને ગોલ્ડન બ્રિજ ઉપરથી મોતની છલાંગ દીકરી અને પતિની સામે જ પત્નીએ લગાવી મોતની છલાંગ પત્નીએ જીદ કરતા પતિ લઈ ગયો હતો ફરવા અન્ય યુવક પણ નદીમાં બપોરે…