અંકલેશ્વર : શુભમ રેસિડેન્સી પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસના જુગારધામ પર દરોડા અંકલેશ્વર શુભમ રેસિડેન્સી પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાછળ…