હાંસોટ : સિદ્ધેશ્વરી માતાના મંદિરે આઠમ પાટોત્સવની ઉજવણી
હાંસોટ સિદ્ધેશ્વરી માતાના મંદિરે આઠમ પાટોત્સવની ઉજવણી નવગ્રહ ચંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પુજા અર્ચના કરવામાં આવી અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હાંસોટ ખાતે આવેલ ખારવા સમાજના વાઘા…