Satya Tv News

Tag: ANKLESHWAR

ભરૂચ : ઇદગાહ ખાતે ઇદની નમાઝ અદા કરી મુસ્લીમ બિરાદરોએ એકમેકને શુભેચ્છા પાઠવી

શહેર અને જિલ્લામાં રમઝાન ઇદની ઉત્સાહભેર ઉજવણી કરાય. ઇદગાહ ખાતે ઇદની નમાઝ અદા કરી એકમેકને શુભેચ્છા પાઠવી સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર પ્રસાશન દ્વારા શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ભરૂચ…

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી ઇકોની ટક્કરે બાઇક ચાલકનું મોત

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસે ઇકો કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારી હતી. જેમાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. મૂળ મહારાષ્ટ્રના અને…

ભરૂચ-હાંસોટમાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિનાં મોત

ભરૂચ નેશનલ હાઇવે તેમજ હાંસોટમાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર નબીપુર પાસે અજાણ્યા વાહને રાહદારીને અકસ્માત સર્જી મોત નીપજાવ્યું હતું. જેમાં…

નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ મારી હોવાની આશંકાથી નદીમાં શોધખોળ કરતા બન્ને મૃતદેહો મળી આવ્યા

અંક્લેશ્વરના આધેડ ઘર છોડી ચાલી નીકળ્યાનર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ મારી હોવાની આશંકાથી નદીમાં શોધખોળ કરતા બન્ને મૃતદેહો મળી આવ્યાનર્મદા નદીમાં શોધખોળ આરંભેલ પણ બપોર સુધી સફળતા મળી ન હતી…

અંકલેશ્વર : હાઇવે ઉપર ખુલ્લા મેદાન અને વાડીમાં ચાલતો બાયોડિઝલ પંપ ઝડપાયો,બેની ધરપકડ

અંકલેશ્વર હાઇવે ઉપર ખુલ્લા મેદાન અને વાડીમાં ચાલતો બાયોડિઝલ પંપ ઝડપાયો 2800 લીટર જથ્થો, મશીનરી, પમ્પ, 3 મોબાઈલ, ટેમ્પો સાથે બેની ધરપકડ ભરૂચ LCBની ટીમે કુલ રૂ. 4.25 લાખનો મુદ્દામાલ…

અંકલેશ્વર ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો મળી કુલ 7 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપાયોકુલ 7 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યોઆરોપીની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે મુલદ ટોલટેક્ષ પાસેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ…

અંકલેશ્વર પોલીસ જવાને અપશબ્દો ઉચ્ચારી ધમકી આપનાર ઈસમ સામે ફરિયાદ

અંકલેશ્વર પોલીસ જવાને અપશબ્દો ઉચ્ચારી ધમકી આપનાર ઈસમ સામે ફરિયાદરૂ 32 હજારથી વધુની રકમ ના આપતા દુકાનદાર સાથે કરી ઠગાઈપોલીસ જવાનને ધમકી આપનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વૈષ્ણવ ડીસીન્ગ  એન્જીનીયરીંગ કંપનીમાં ચોરી 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીમાં ચોરી તસ્કરો એસ.એસના સામાન મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરારGIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ તસ્કરોની તમામ ઘટના…

અંકલેશ્વરની:પ્રતિન ચોકડી પાસેથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને પેરોલ ફર્લો પોલીસે ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને પેરોલ ફર્લો પોલીસે ઝડપી પાડ્યો બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસે ગોઠવી હતી વોચ આરોપી પ્રોહિબિશન એકટના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું અંકલેશ્વરની પ્રતિન ચોકડી…

અંકલેશ્વર શહેર પોલીસે મુલદ ટોલટેક્ષ પાસેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો મળી કુલ 7 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો 

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ નેશનલ હાઇવે ઉપર મુલદ ટોલટેક્ષ પાસે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન આઇસર ટેમ્પો નંબર-જી.જે.05.બી.વી.5316 આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી સબમર્સીબલ મોટરો,જૂની બોરિંગ મોટરો…

error: