Satya Tv News

Tag: BHARUCH CONGRESS

ભરૂચ : વિધાનસભાની ચૂંટણી ટાણે કેબિનેટ મંત્રીએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજી ભરૂચમાંવિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે કેબિનેટ મંત્રીભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કેબિનેટ મંત્રીએ કોંગ્રેસીઓ સાથે મીટીંગ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પડી…

વાગરા તાલુકા કોંગ્રેસ માં મોટું ગાબડું………..!!!!!

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ સહિત ૧૫ થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો એ કેસરિયો ધારણ કર્યો ચૂંટણી પહેલા જ વાગરા વિધાનસભા બેઠક પર ભાજપ વધુ…

કોંગ્રેસે ભરૂચ-દહેજ માર્ગ ઉપર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો: માર્ગ બંધ કરાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા

કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી,વેપારીઓ દુઃખી હોવાના આક્ષેપ સાથે આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારે 8થી 12 સુધી બંધનું એલાન આપવા સાથે વેપારીઓ, ખેડૂતો સહિત બેરોજગારોને જોડાવવા અપીલ કરવામાં…

ભરૂચ : કોંગ્રેસના નેતા સહિત 4 લોકોએ રૂ.2.30 લાખની ખંડણી માંગતા બુટલેગરે નોંધાવી ફરિયાદ

અંકલેશ્વરના માંડવાનો દેશી દારૂનો બુટલેગર જોલવા જતા ખેલીઓ ખેલતા ખેલશાકભાજીની આડમાં માંડવાનો બુટલેગર દારૂની મારતો ખેપચાર આરોપીઓએ અલ્ટો કાર લઈ પોલીસ હોવાનો સ્વાંગ રચી 10 લાખ માંગ્યાસામાજિક કાર્યકરોના નામે તોડબાઝ…

ભરૂચ : સ્વર્ગીય રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ભરૂચ સ્વર્ગીય રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ કાર્યાલયએ યોજયો પુષ્પાંજલિ કાર્યક્રમ રાજીવ ગાંધી એક મહાન રાજનેતા સાથે ઉમદા માનવી પણ હતા ભરૂચ જિલ્લા…

ભરૂચ : સાંસદ અમીબેન યાજ્ઞિકની ડિજિટલ મેમ્બરશીપ અભિયાનમાં કોંગ્રેસ પક્ષ ઉપસ્થિત રહી શરૂઆત કરવામાં આવી

રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા પહેલી વાર ડિજિટલ સદસ્યતા અભિયાન શરૂ ડિજિટલ મેમ્બરશીપ અભિયાનમાં કોંગ્રેસ પક્ષ ઉપસ્થિત રહી કરી શરૂઆત કોંગ્રેસે પક્ષે મોટા નિર્ણયો અને નવા હોદ્દેદારોની નિમણૂક વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી…

દિવંગત અહેમદ પટેલના પુત્ર ફૈઝલે કોને કહ્યું, “શું તુ મારી સાથે લગ્ન કરીશ ?” જાણો

દિવંગત અહેમદ પટેલના પુત્રના ફૈઝલના જન્મદિવસે ચોતરફથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છેબોલીવુડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલે પણ શુભેચ્છા મેસેજ પાઠવ્યોઆ મેસેજને ટેગ કરીને ફૈઝલ પટેલે જે લખ્યું તે ચર્ચાનો વિષય…

error: