Satya Tv News

Tag: BHARUCH POLICE

ભરૂચ : જુના સરદાર બ્રિજ નીચે પડેલા થેલામાં નવજાત બાળકી મળી

ભરૂચ જુના સરદાર બ્રિજ નીચે પડેલા થેલામાં હતી બાળકીથેલો ઉઠાવવા ગયેલી મહિલાને થેલામાંથી નવજાત બાળકી મળીથેલો ઉઠાવતાની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો ભરૂચ જુના સરદાર બ્રિજ નીચે પડેલા થેલામાં…

ભરૂચ : નગરપાલિકાના પૂર્વ નગર સેવક પર અંકલેશ્વર રોડ પર જીવલેણ હુમલો થતાં દોડધામ

https://fb.watch/fB9_XrdGqW/ ભરૂચ નગરપાલિકા પૂર્વ નગરસેવક પર અજાણ્યા શખ્સોનો હુમલો અંકલેશ્વર થી ભરૂચ આવતા થયો જીવલેણ હુમલો અંકલેશ્વર ભરૂચને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ સામ્રાજ્ય સોસાયટી પાસે બની ઘટના ભરૂચ નગરપાલિકાના…

ભરચ : બાળકી સાથે શારીરિક અડપલાં કરનારને પોકસો એક્ટ હેઠળ પણ 3 વર્ષની સજા અને દંડ કરાયો

ઘટનાથી ભયભીત બાળકી દોડીને દુકાનની બહાર આવી ગઈ હતી અને બનાવની જાણ તેની ફોઇ અને દાદીને કરી હતી ભરચના પશ્ચિમ વિસ્તારમાં બાળકીને ચોકલેટ આપવાના બહાને દુકાનમાં બોલાવી શારીરિક અડપલાં કરનાર…

ભરુચ : સરસ્વતી વિદ્યાલયમાં નાપાસ કરવાની ધમકી આપી વિદ્યાર્થિની પર આચાર્યએ દુષ્કર્મ આચર્યું

ભરૂચમાં આચાર્ય સામે ઘૃણા અને ક્રોધની લાગણી ફેલાઈનાપાસ કરવાની ધમકી આપતી આચાર્યપોલીસે વધુ તપાસ હાથ ધરી ભરૂચમાં ગુરૂજ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતાં સમગ્ર પંથકમાં નરાધમ એવા…

ભરૂચમાં ગણપતિ વિસર્જનને લઇને પોલીસ એક્શન મોડમાં, 3198 જવાનો સાથે 2 SRPની ટુકડી બંદોબસ્ત તેૈનાત

ભરૂચમાં ગણપતિ વિસર્જનને લઇને પોલીસ તંત્રની તડામાર તૈયારીઓ, ભરૂચમાં3198પોલીસ કાફલો, 2 SRPસહિતનો બંદોબસ્ત તહેનાત 30કેમેરાથી વિડીયોગ્રાફી, 400જેટલા બોડી વૉર્મ કેમેરા અને5જેટલા ડ્રોનથી શ્રીજીની યાત્રા પર પોલીસની સલામત નજર રહેશે, નદી…

અંકલેશ્વર : નવી દીવી ગામના અંબાજી ફળિયામાં તસ્કરોએ કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી

અંકલેશ્વર નવી દીવી ગામે તસ્કરોએ કરિયાણાની દુકાનને બનાવી નિશાન તસ્કરો રૂપિયા 15 હજારના માલમત્તાની ચોરી ફરાર. કરિયાણાની દુકાનને નિશાન બનાવી રોકડા અને સિગારેટ સહિતની વસ્તુની ચોરી કરી અંકલેશ્વરના નવી દીવી…

ભરૂચ : કોંગ્રેસના નેતા સહિત 4 લોકોએ રૂ.2.30 લાખની ખંડણી માંગતા બુટલેગરે નોંધાવી ફરિયાદ

અંકલેશ્વરના માંડવાનો દેશી દારૂનો બુટલેગર જોલવા જતા ખેલીઓ ખેલતા ખેલશાકભાજીની આડમાં માંડવાનો બુટલેગર દારૂની મારતો ખેપચાર આરોપીઓએ અલ્ટો કાર લઈ પોલીસ હોવાનો સ્વાંગ રચી 10 લાખ માંગ્યાસામાજિક કાર્યકરોના નામે તોડબાઝ…

ભરૂચ :સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન, મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળી

ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળી મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ…

ભરૂચ:ગાંજાનો 8 કિલોથી વધુનો જથ્થો અને વિદેશી દારૂ મળી 1.55 લાખથી વધુના મુદ્દામાલ સાથે દંપતી ઝડપાયું

ભરૂચમાં ગાંજો તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોસ્થળ પરથી વિદેશી દારૂની 155 નંગ બોટલ મળી આવીપોલીસે કુલ 1.55 લાખથી વધુના મુદ્દામાલ કબ્જે કર્યો ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ ચીંગસપુરાના પટેલ ફળિયામાંથી પોલીસે…

જંબુસર : ઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી કેમિકલ ખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ

ઔધોગિક કચરાના નિકાલ અર્થે આવતા વાહનો માર્ગ બંધ થવાથી કરાયા હોટલો પર પાર્કઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી પ્રદુષિત પાણી ઢોળાતા ભરાયા ખેતરોમાંખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ જંબુસર તાલુકાનું મગણાદગામે આવતી…

error: