ભરૂચ:શ્રવણ ચોકડી ઉપર સાઈન સ્પાનું સેક્સ રેકેટ ઝડપાયું,2 ગ્રાહક,3 થાઈલેન્ડ અને એક મુંબઈની સેક્સ વર્કર સાથે બે સંચાલકની ધરપકડ
ભરૂચની શ્રવણ ચોકડી ઉપર સાઈન સ્પામાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું બે સંચાલકોની ધરપકડ, બે ગ્રાહક, 3 થાઈલેન્ડ અને એક મુંબઈની સેક્સ વર્કર મળી ભરૂચ એ ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરના…