ભરૂચ જિલ્લા ટ્રાફિક ની માં નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક ડ્રાઇવ.
40 ની ગતિ મર્યાદાથી વધુ ચાલતા વાહનો પર દંડનીય કાર્યવાહી ભરૂચ માં નર્મદા મૈયા બ્રિજ પર અવારનવાર અકસ્માતોના વધતા બનાવોને રોકવા ગતરોજ ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા જિલ્લા પોલીસવડા ડો.…
40 ની ગતિ મર્યાદાથી વધુ ચાલતા વાહનો પર દંડનીય કાર્યવાહી ભરૂચ માં નર્મદા મૈયા બ્રિજ પર અવારનવાર અકસ્માતોના વધતા બનાવોને રોકવા ગતરોજ ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા જિલ્લા પોલીસવડા ડો.…
ભૂત મામાની ડેરી પાસે ફરી સર્જાયો અકસ્માતકાર ચાલકે બાઇકને અડફેટેમાંઅડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક…
સલામતીનાં ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાભરૂચ: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ ટી સહીત અન્ય…
અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થા અંતર્ગત ઇકો ટ્રેલ યોજાઈ હતી. સંસ્થાના પર્યાવરણ પ્રેમી એવા અમિત રાણાના માર્ગદર્શન થકી ભરુચ અને અંકલેશ્વર ગ્રુપના તમામ સભ્યોને મિયાવાકી પદ્ધતિ થી ઉછેરેલા એવા અર્બન જંગલો…
ભરૂચમાં ઝનોર નજીક જવેલર્સને લૂંટયોપિસ્તોલની અણીએ રૂ.1કરોડની લૂંટ ચલાવી ફરારલૂંટારુઓ 2 ગાડીઓમાં આવી લૂંટ ચલાવી ફરારદાગીના અને રોકડ 5 લાખના મુદ્દામાલની કરી લૂંટલૂંટારુઓનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા ભરૂચ જિલ્લાના…
ત્રણે અકસ્માતમાં સદનસીબે કોઈ જાણહાની નહીં નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ હોય તેમ એક બાદ એક ગણતરીના કલાકમાં જ 3 અકસ્માતો થયા હતા.જેમાં વહેલી સવારે…
ભરૂચમાં નવ નિર્મિત આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણએરપોર્ટ જેવા બસ સ્ટેશનનું કામ 6 વર્ષે પૂર્ણગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ₹100 કરોડના ખર્ચે એરપોર્ટને જેવું ભરૂચનું બસ ટર્મિનલ ભરૂચ સિટી સેન્ટર આધુનિક એરપોર્ટ…
ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો સરકાર દ્વારા 394 દવાઓ પરના પ્રતિબંધ દવાના ઉત્પાદનના રો – મટિરિયલ માગમાં વધારો નોંધાશે એક જ ગોળીના બદલે હવે અલગ અલગ ગોળી મળશે…
હરિભક્તને સભા સત્સંગ નહિ કરવાનું ફરમાનહરિધુન બોલાવી પ્રતીકાત્મક હડતાલ પર બેસ્યાધરણા માટે પરવાનગી આપવા રજૂઆતો કરાઈ ભરૂચના આત્મીય સંસ્કાર ભવનના ટ્રસ્ટીઓ અને હરિભક્તોનો વચ્ચેનો વિવાદ હજી સમ્યો નથી.ત્યારે આજ રોજ…
ભરૂચ જીલ્લા બિપરજોયની અસર જીલ્લામાં તંત્રની આળશ અને શાળા મેનેજમેન્ટનો અભાવ વહીવટી તંત્રે મોડી રાતે રજા રાખવા આચાર્યો પર નિર્ણય ઢોળ્યો સવારે 6 કલાકે વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજ કરાયા ભરૂચ…