ભરૂચમાં પિતાએ પુત્રનો જન્મદિવસ 101 વૃક્ષારોપણ કરી ઉજવ્યો
ભરૂચમાં શુક્લતીર્થ ખાતે જન્મદિવસની ઉજવણી101 વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવ્યોગામના અગ્રણીઓએ હાજરી આપી ભરૂચમાં શુક્લતીર્થ ખાતે મીતેન પટેલ એમના પુત્રની જન્મદિવસ ની ઉજવણી 101 વૃક્ષારોપણ કરી ઉજવી હતી આજરોજ શુક્લતીર્થ ખાતે…