Satya Tv News

Tag: BHARUCH

બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાઇ, ભરૂચ જિલ્લામાં બીજો બનાવ સામે આવ્યો,
આખરે આવી 108 અંબ્યુલન્સ

પાલેજ હાઈ સ્કૂલમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ પરીક્ષા દરમ્યાન સુપરવાઈઝરને તબિયત સારી ન હોવાનું જણાવ્યું હતું જેણે બાદમાં ચક્કર આવી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. શાળામાં સંચાલકો કોઈ પગલું ભરે…

અભયમ ભરૂચ જિલ્લાની મહિલાઓ માટે પ્રશાસનીય કામગીરી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન ના ભરૂચ જિલ્લામાં સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ અને ગુજરાતમાં સફળતા પૂર્વક આઠ વર્ષ પૂર્ણ. ગુજરાત રાજ્યની વિશેષતાઓ એ છે કે એ છે…

ગરીબ બાળકો માટે કન્ટેનર માં કમલારાય પાઠશાળા શરૂ કરાઇ.

અંકલેશ્વર માં કમાલારાય ફાઉન્ડેશન નાં મુખ્ય ટ્રસ્ટી શ્રી રાયચંદ ભાઈ જૈન તથા કમલાબેન જૈન નાં હસ્તે કન્ટેનર માં કમલારાય પાઠશાળા શરૂ કરવામાં આવી. આ પાઠશાળામાં ગરીબ બેઘર તથા પછાત વર્ગના…

ભરૂચ: 280 દુકાનો સીલ કરતા વેપારીઓમાં ફાતિયાં આક્રોશ

ભરૂચ નગરપાલિકા ની ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહીહરિહર કોમ્પલેક્ષ ની 280 દુકાનો સીલ કરાઇદુકાનદારો માં આક્રોશ.. ભરૃચ નગરપાલિકા એ ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહી કરી હરિહર કોમ્પલેસ ની…

ભરૂચમાં બુલેટ ટ્રેનની કામગીરી માટે જઈ રહેલા,ટ્રેલર ચાલકે દહેગામ ચોકડી નજીક ટુ-વ્હીલર વાહન ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત..

સ્પીડ ભેગા બનાવ્યા વિના જ રસ્તો આપ્યો હોવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હોવાના આક્ષેપ.. બુલેટ ટ્રેનની કામગીરી માટે રોડ ઉપર ડાયવર્ઝન આપ્યું પરંતુ સ્પીડ બ્રેકર ન બનાવતા ટુ વિલર વાહન…

ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ ઉપર રોંગસાઈડ આવેલી 4 કારો સામેથી આવતી અન્ય ચાર ગાડીઓ જોડે અથડાઈ, બાળક સહિત 5 ને ઇજા

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ પર બની ફરી હિટ એન્ડ રનની ઘટના સામસામે પાંચ કાર ભટકાતા પાંચને ઇજા. 4 કાર ચાલકો રોંગલેનમાં ઘુસી જવાની ઘટના રવિવારે બની પોલીસે ગુનો નોંધી હાથ…

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નબીપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

નબીપુરમાં ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે મોતપ્રથમ મૃતકની કબજો મેળવી પી.એમ અર્થે ખસેડાયોભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા ને.હા.48 પર નબીપુર પાસે ટેમ્પો, રીક્ષા અને કન્ટેનર…

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આગ લાગવાની સતત ત્રીજી ઘટના

ભરૂચ જુના એસટી ડેપોની બાજુમાં ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં આગ લાગી ભરૂચ ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં આગ.. ઝુપડપટ્ટીમાં આગની ઘટનાના પગલે જીવ તાળવે ચોંટયા જાણ થતા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે ભરૂચ…

ભરૂચ લીમડી ચોક વિસ્તારમાં માતાની નજર સામે 34 વર્ષીય પુત્રની કરાય હત્યા

ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં વાવ ફળિયામાં પાડોશી દંપતી અને તેમના ત્યાં આવેલા મહેમાન દંપતીએ માતાની નજરો સમક્ષ પુત્રને લાકડીના સપાટા મારી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે. શહેરના લીમડી…

સંતો દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરિક્ષાર્થે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન

આજ રોજ તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ-૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્વામીનારાયણ સંસ્થામાંથી પધારેલ શ્રી યાશોનીધી સ્વામીજી તથા શ્રી ઘનશ્યામ જીવનદાસ સ્વામીજી દ્વારા વિદ્યાર્થીઓને “સાચવો ક્ષણ…

error: