અંકલેશ્વર:4100 નવા મતદારોનો વધારો; વિધાનસભાની ચૂંટણીમાં તાલુકાના કુલ 2,50,285 મતદારો મતદાન કરી શકશે
અંકલેશ્વર તાલુકામાં નવા 4100 મતદારો નોંધાયા ચુંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 2,50,285 મતદારો મતદાન કરી શકશે અંકલેશ્વર તાલુકામાં પુરુષ મતદારોમાં નવા 1901 મતદારો નોંધાયા તો…