ભરૂચ : ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો રિલેક્સ ટોકીઝ તરફનો એક ભાગ તૂટી પડતા અફરાતફરી
ભરૂચ નગર પાલિકાની સામે આવેલા ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે. શુક્રવારે રાતે શોપિંગનો રિલેક્સ ટોકીઝ તરફનો એક ભાગ તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી.…