Satya Tv News

Tag: BHARUCH

ભરૂચમાં ગણપતિ વિસર્જનને લઇને પોલીસ એક્શન મોડમાં, 3198 જવાનો સાથે 2 SRPની ટુકડી બંદોબસ્ત તેૈનાત

ભરૂચમાં ગણપતિ વિસર્જનને લઇને પોલીસ તંત્રની તડામાર તૈયારીઓ, ભરૂચમાં3198પોલીસ કાફલો, 2 SRPસહિતનો બંદોબસ્ત તહેનાત 30કેમેરાથી વિડીયોગ્રાફી, 400જેટલા બોડી વૉર્મ કેમેરા અને5જેટલા ડ્રોનથી શ્રીજીની યાત્રા પર પોલીસની સલામત નજર રહેશે, નદી…

નર્મદા જિલ્લાને જીએનએફસી-ભરૂચ દ્વારા રૂપિયા ૨૨ લાખનું ભંડોળ મંજૂર કરાયુ :

જીએનએફસીના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને ચેક અર્પણ કર્યો મળેલા ભંડોળમાંથી ૨૨ ઈ-બાઈકની ખરીદી કરાશે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ લોકકલ્યાણના વિવિધ વિકાસ કામો અને લોકોપયોગી…

અંકલેશ્વર : નવી દીવી ગામના અંબાજી ફળિયામાં તસ્કરોએ કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી

અંકલેશ્વર નવી દીવી ગામે તસ્કરોએ કરિયાણાની દુકાનને બનાવી નિશાન તસ્કરો રૂપિયા 15 હજારના માલમત્તાની ચોરી ફરાર. કરિયાણાની દુકાનને નિશાન બનાવી રોકડા અને સિગારેટ સહિતની વસ્તુની ચોરી કરી અંકલેશ્વરના નવી દીવી…

ભરૂચ : વેશદરા પાસે ખરાબ રસ્તાના કારણે રોંગ સાઇડ પર આવેલ લકઝરી બસનાં ચાલકે બાઇક સવારને અડફેટે લીધો

ભરૂચ જિલ્લામાં બિસ્માર બનેલા રોડ રસ્તાઓના કારણે અકસ્માતની ઘટનાઓમાં પણ હવે સતત વધારો નોંધાઈ રહ્યો છે, છેલ્લા ગણતરીના દિવસોમાં ક્યાંક ખાડાના કારણે અકસ્માતમાં મોત થઇ રહ્યા છે તો ક્યાંક બિસ્માર…

ભરૂચ : કોંગ્રેસના નેતા સહિત 4 લોકોએ રૂ.2.30 લાખની ખંડણી માંગતા બુટલેગરે નોંધાવી ફરિયાદ

અંકલેશ્વરના માંડવાનો દેશી દારૂનો બુટલેગર જોલવા જતા ખેલીઓ ખેલતા ખેલશાકભાજીની આડમાં માંડવાનો બુટલેગર દારૂની મારતો ખેપચાર આરોપીઓએ અલ્ટો કાર લઈ પોલીસ હોવાનો સ્વાંગ રચી 10 લાખ માંગ્યાસામાજિક કાર્યકરોના નામે તોડબાઝ…

વાલિયા : ગણેશ ઉત્સવને લઇ તાલુકાવાસીઓ શ્રીજીની ભક્તિમાં લીન બન્યા

વાલિયાના ગણેશ ઉત્સવને લઇ લોકો શ્રીજીની ભક્તિમાં લીન બન્યા સવાર-સાંજ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તાલુકાના વિવિધ ગામોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી વાલિયા તાલુકાના ગણેશ ઉત્સવને લઇ તાલુકાવાસીઓ…

શુક્લતીર્થ બસ સ્ટેન્ડ પાસે એસટીમાં ચઢતી વેળાં 3 છાત્રોના પગ કચડાયાં

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની નર્મદા હાઇસ્કૂલના બાળકો ભરૂચ-ઝણોર બસમાં ચઢવાની કોશિષમાં હતાં. તે વેળાં ત્રણ છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ તુરંત…

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસ બાઇક ને ટક્કર મારતાં અકસ્માત.

બાઇક પર સવાર 5 વર્ષીય બાળકી નું મોત. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ચક્કાજામ કરતા વાહનો અટવાયા પોલીસ વિભાગ ની ખાતરી બાદ લોકો નો આક્રોશ શાંત પડ્યો ભરુચ ના દહેજ બાયપાસ…

દુબઈથી સ્ટ્રેચર પર બહાર ગયો હતો હાર્દિક ત્યાં જ બન્યો હીરો : 2018માં દુબઈમાં પાકિસ્તાન સામે ઈજા થઈ હતી, એ જ ગ્રાઉન્ડ પર ભારતની પાક સામે શાનદાર જીત

દુબઈ, એશિયા કપ, ભારત, પાકિસ્તાન આ ચાર શબ્દ તમને કંઈ યાદ અપાવે છે? રવિવાર રાતે પાકિસ્તાનને ભારતે 5 વિકેટે હરાવ્યું હતું. હવે તમને 4 વર્ષ પાછળ લઈ જઈએ છીએ. સપ્ટેમ્બર…

ગુજરાત વિધાનસભા ચૂંટણી : પાટીદાર અનામત સમિતિ મેદાને, વાંચો શું કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત સમિતિ મેદાને આવી,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ હવે ચૂંટણી લડશે, દિનેશ બાંભણિયાએ ચૂંટણી લડવાની કરી જાહેરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને…

error: