ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સોમવારે સવારના સમયે આચનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી
.આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે કાર્યાલયમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું…