ભરૂચ જિલ્લાના 300 અમરનાથ યાત્રાળુઓ સુરક્ષિત,તમામ યાત્રી સુરક્ષિત હોવાની અત્યાર સુધીની માહિતી
ભરૂચ જિલ્લાના 300 અમરનાથ યાત્રાળુઓ સુરક્ષિત,એક પણ યાત્રી વાદળ ફાટવાની ઘટનામાં પ્રભાવિત નહીંજિલ્લાના તમામ યાત્રી સુરક્ષિત હોવાની અત્યાર સુધીની માહિતી: કલેકટર અમરનાથ પવિત્ર ગુફા પાસે શુક્રવારે આભ ફાટવાની કુદરતી હોનારતમાં…