Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ : ટ્રાફીકની સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઇ

ભરૂચમાં ટ્રાફીકની સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઇઆડેધડ પાર્ક કરેલા વાહનો અને લારી ધારકોને દંડની વસુલાતટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી ભરૂચ જિલ્લા ટ્રાફિક સ્કોડ…

અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં વડ સાવિત્રીનું વ્રતની કરી ઉજવણી કરાય

અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં વડ સાવિત્રીનું વ્રતની કરી ઉજવણી કરાયમહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રતની કરી ઉજવણી..પૂજા-અર્ચના કરી વડ સાવિત્રીનું વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં સૌભાગ્ય વતી મહિલાઓ…

પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શુક્રવારે રાંચીમાં નમાઝ પછી હિંસક વિરોધ ફાટી નીકળ્યો : હિંસામાં 2નાં મોત

પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શુક્રવારે રાંચીમાં નમાઝ પછી હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. આગચંપી અને પથ્થરમારાને કારણે પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો. આ ફાયરિંગમાં એક 35 વર્ષીય વ્યક્તિનું મોત…

ભરૂચ જિલ્લાના 16 નાયબ મામલતદારની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મુકાયા

ચોમાસાને ધ્યાને લઇ 6 મહિના માટે 10 નાયબ મામલતદારોને જિલ્લા અને તાલુકા કક્ષાએ ફ્લડ સેલમાં મુકાયા જિલ્લા અને 9 તાલુકા કક્ષાએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત ભરૂચ જિલ્લા કલેકટરે આગામી ચોમાસાની…

ઝઘડિયા ખાતે સાયકલ સ્પીડમાં કેમ ચલાવો છો એમ કહેનાર મહિલાને માર માર્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે રહેતી વેકતીબેન નેમિયાભાઇ વસાવા નામની મહિલા ગત તા.૨૭ મીના રોજ રાતના આઠેક વાગ્યાના અરસામાં બહાર સુવા માટે ખાટલો લઇને નીકળી હતી, તે દરમિયાન તેમના ઘરની બાજુમાં…

ભરૂચ : બંબુસર ગામ નજીક અલ્ટો કાર અને આઇસર ટેમ્પાનો સર્જાયો અકસ્માત, 7 જેટલા લોકોને ઇજા

ભરૂચ : બંબુસર ગામ નજીક અલ્ટો કાર અને આઇસર ટેમ્પાનો સર્જાયો અકસ્માતઅકસ્માતમાં અલ્ટો તેમજ આઇસરમાં સવાર 7 જેટલા લોકોને ઈજાઓસારવાર માટે હોસ્પિટલ ખસેડાયાઅકસ્માતની વાત વાયુ વેગે પ્રસરી જતાં લોકોના ટોળે…

ભરૂચ:શ્રવણ ચોકડી ઉપર સાઈન સ્પાનું સેક્સ રેકેટ ઝડપાયું,2 ગ્રાહક,3 થાઈલેન્ડ અને એક મુંબઈની સેક્સ વર્કર સાથે બે સંચાલકની ધરપકડ

ભરૂચની શ્રવણ ચોકડી ઉપર સાઈન સ્પામાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું બે સંચાલકોની ધરપકડ, બે ગ્રાહક, 3 થાઈલેન્ડ અને એક મુંબઈની સેક્સ વર્કર મળી ભરૂચ એ ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરના…

ભરૂચ : સ્વર્ગીય રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ભરૂચ સ્વર્ગીય રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ કાર્યાલયએ યોજયો પુષ્પાંજલિ કાર્યક્રમ રાજીવ ગાંધી એક મહાન રાજનેતા સાથે ઉમદા માનવી પણ હતા ભરૂચ જિલ્લા…

ભરૂચ : દહેજ રેલવે ટ્રેક ઉપરથી અજાણ્યા બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત

ભરૂચ દહેજ રેલવે ટ્રેક ઉપરથી અજાણ્યા બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત શક્તિનાથ નજીકના ટ્રેક ઉપરથી 2 અજાણ્યા મૃતદેહ મળતા પોલીસે તપાસ શરૂ કરી ગુડઝ ટ્રેનના ડ્રાઇવરે રેલવે તંત્રને જાણ…

અંકલેશ્વર લેબર કોન્ટ્રાક્ટર સાથે ૨.૭૦ લાખની છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ

અંકલેશ્વર લેબર કોન્ટ્રાક્ટર સાથે છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડસાથે ૨.૭૦ લાખની છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડઆરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના લેબર કોન્ટ્રાક્ટર સાથે…

error: