OMG ! ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટોક ને લગતા આટલા બધા કેસો
તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી-લુના કારણે તાકીદે સારવાર આપી 108 ઈમરજન્સી…