Satya Tv News

Tag: BJP

22-23 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસે આવશે

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ આપી અગત્યની જાણકારી22 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપશે હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ…

અંકલેશ્વર : વોર્ડ નંબર 4 BJPના 2 સભ્ય અને વધુ એક ભાજપ કાર્યકરની ગુંડાગીરી આવી સામે

અંકલેશ્વર વોર્ડ નંબર 4 BJPના 2 સભ્ય અને વધુ એક BJP કાર્યકરની ગુંડાગીરી આવી સામેનશાની હાલતમાં અપશબ્દો બોલતા જઇ ગરીબોની લારીઓ તોડીશાકભાજી માર્કેટમાં હપ્તો ન આપતા તોડફોડ કરી હોવાનો સ્થાનિકોનો…

ભરૂચ : દેશના રાષ્ટ્રપતિની કોંગી નેતા અધિર રંજનઆપમાન કરવા બદલ માફી માંગવા મામલે કસક સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લા ભાજપે નોંધાવ્યો સખત વિરોધ દેશના રાષ્ટ્રપતિની કોંગી નેતા અધિર રંજન માફી માંગે – ભાજપ દેશના પેહલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનું કર્યું અધિર રંજને અપમાન કસક સર્કલ ખાતે ભાજપે વિરોધ…

અંકલેશ્વર :છોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કશું જ કર્યું નથી બોલ્યા સાંસદ મનસુખ વસાવા

ભરૂચના સાંસદ અને બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ આમને-સામને,વિધાનસભાની ચૂંટણી ટાણે શરૂ થયો આક્ષેપોનો દોરછોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કશું જ કર્યું નથી:સાંસદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં નિવેદન કર્યું…

ઓલપાડ : જીન ખાતે ભાજપ સંગઠન દ્વારા ગંગા સ્વરૂપા યોજનાનો કાર્યકમ યોજાયો

ઓલપાડ ભાજપ સંગઠન દ્વારા ગંગા સ્વરૂપા યોજનાનો કાર્યકમ યોજાયોહોદેદારોના હસ્તે 2500થી વધુ બહેનોને સાડી વિતરણ કરવામાં આવીલાભાર્થી બહેનોએ સરકાર નો આભાર વ્યક્ત કર્યો ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના 2 વર્ષ પૂર્ણ…

ભરૂચ : આદિવાસી ગૌરવ દ્રૌપદી મુર્મુ લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

NDA દ્વારા જાહેર કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારભરૂચ જિલ્લા ભાજપની આયોજનલક્ષી યોજાય બેઠક10 હજાર લોકો કાર્યક્રમમાં જોડાશે દ્રૌપદી મુર્મુ હાલ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે જેના ભાગરૂપે…

નૂપુર શર્માની ઝાટકણી કાઢનાર સુપ્રીમના બે જજ સુર્યકાંત અને પારડીવાલાની સામે 117 લોકોએ ઓપન લેટર

15 પૂર્વ જજ સહિત 117 રિટાયર્ડ અધિકારીઓનો ચીફ જસ્ટિસને ઓપન લેટર કહ્યું નુપુર શર્મા મામલે સુપ્રીમ કોર્ટે પાર કરી દીધી લક્ષ્મણરેખા સુપ્રીમના જજ સુર્યકાંત અને પારડીવાલાએ નુપુર શર્માની ઝાટકણી કાઢી…

કેરળના વિડિયોને ઉદયપુરની ઘટના સાથે જોડવા બદલ ભાજપ માફી નહીં માંગે તો કાયદેસર કાર્યવાહી થશેઃકોંગ્રેસ

રાહુલ ગાંધીના એક વિડિયો બાબતે કોંગ્રેસે ભાજપ સમક્ષ માફીની માગણી કરી છે.ભાજપના કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીનો વિડિયો જુદા સંદર્ભમાં શેર કર્યો હોવાના મુદ્દે હોબાળો થયો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે…

નૂપુર શર્મા વિવાદ:સુરત રોડ પર પોસ્ટર લગાવનાર, છાપનાર સહિત 5 ઝડપાયા,ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ પોસ્ટ પણ અપલોડ કરી હતી

ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ પોસ્ટ પણ અપલોડ કરી હતીપોલીસને 5 આરોપીઓના એક દિવસના રિમાન્ડ મળ્યા ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદનને લઈને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરાઈ…

રાંચીમાં 10 જૂનના રોજ થયેલી હિંસામાં એક નવો ઘટસ્ફોટ :4 જૂનથી રમખાણની તૈયારીઓ શરૂ થઈ હતી

ભાજપ નેતા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ઝારખંડની રાજધાની રાંચીમાં 10 જૂનના રોજ થયેલી હિંસામાં એક નવો ઘટસ્ફોટ થયો છે.4 જૂનથી રમખાણની તૈયારીઓ શરૂ થઈ ગઈ…

error: