Satya Tv News

Tag: BUS ACCIDENT

હાંસોટના બસ ડેપોમાં ભારે પવનના કારણે ખાલી એસટી બસ પર વૃક્ષ તૂટી પડ્યું, જાનહાનિ ટળી;

અંકલેશ્વર પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવનના કારણે હાંસોટ બસ ડેપોમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડેપોમાં પાર્ક કરેલી એક એસટી બસ પર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું…

વડોદરાના સયાજીપુરા પાસે પારુલ યુનિ.ની બસ પલટી, બે વિદ્યાર્થી અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત;

આજે વહેલી સવારે પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને લઈને બસ વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટી ખાતે જઈ રહી હતી. આ દરમિયાન વડોદરા નજીક સયાજીપુરા પાસે બસના ડ્રાઇવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી…

અંકલેશ્વર સિલ્વર સેવન હોટલ પાસે પાર્સલ લઇને હાઇવે ઓળંગતા ટેન્કર ડ્રાઇવરનું બસની ટક્કરે મોત;

નેશનલ હાઇવે પર સિલ્વર સેવન સામે રસ્તો ઓળંગતી વેળા ટેન્કર ચાલક ને ટ્રક અને લક્ઝરી બસ અકસમાત માં બસ ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા ના પગલે સ્થળ પર મોત થયું…

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત, લકઝરી બસ પલટી જતા મુસાફરોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા;

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી, તો એસટી બસ…

સુરતના કોસંબા નજીક પર એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, 20થી વધુને ઈજા, એકનુ મોત;

સુરતના કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ઘસી જતાં તમામ મુસાફરો ઊંઘમાં જ…

પાટણ જિલ્લાના સિદ્ધપુર એસટી ડેપોમાં બસના ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત, બસ રિવર્સ લેવા જતા બની ઘટના;

સિદ્ધપુર એસટી ડેપોમાં બસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે જેને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. બસ રિવર્સ લેવા જતા સમયે વૃદ્ધ બસના પાછળના ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત…

ઉત્તરાખંડના અલ્મોડામાં એક પેસેન્જર બસ 150 ફૂટ નીચે ખીણમાં ખાબકી, 22નાં મોત;

સોમવારે સવારે ઉત્તરાખંડના અલ્મોડામાં એક પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં 22 લોકોનાં મોત થયા છે. જ્યારે 20 મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત અલ્મોડાના કુપી પાસે થયો હતો. બસમાં…

મહારાષ્ટ્રમાં 50 યાત્રીઓ સાથે બસ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 લોકોના મોત;

મહારાષ્ટ્રના અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો છે. 50 મુસાફરોને લઈને જઈ રહેલી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે અન્ય…

મેક્સિકોમાં મોટી દુર્ઘટના,પ્રવાસીઓથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ, ત્રણ બાળકો સહિત કુલ 18 લોકોના મોત;

અમેરિકા જતા પ્રવાસીઓ સાથે જોડાયેલી આ નવી દુર્ધટના છે. અમેરિકા-મેક્સિકોની બોર્ડર સુધી પહોંચવાના પ્રયત્નમાં અલગ અલગ દેશોના હજારો પ્રાવસી બસો, ટ્રેલરો અને માલગાડીઓમાં સફર કરે છે. ગયા રવિવારે ચિયાપાસમાં ક્યૂબાના…

અમદાવાદમાં AMTS બસ ચાલકે બાળકને અડફેટે લેતા થયું મોત

અમદાવાદના પ્રેમ દરવાજા પાસે AMTSબસની અડફેટે આવતા એક બાળકનું મોત થયું છે. બાળક સાયકલ લઈને બહાર નિકળ્યું હતું.તે દરમિયાન બાળક એએમટીએસ બસની અડફેટે આવી ગયું હતું. ખાસ બાબત એ છે…

error: