સોનાની ભારે પ્રોફિટ-બુકિંગના કારણે બજારમાં ઘટાડો નોંધાયો છે, ઉતાવળ કરજો! સોનું થઈ ગયું છે સસ્તું;
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 85,000 રૂપિયાની નીચે આવી ગયું છે. થોડા દિવસો પહેલા જ સોનું 86,360 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતું, પરંતુ હવે તેમાં 1500 રૂપિયાનો ઘટાડો થયો…