અંકલેશ્વર: પોલીસે વધુ એક વ્યાજખોરની કરી ધરપકડ, વીમા એજન્ટ વ્યાજખોર કરાયો જેલભેગો
અંકલેશ્વર પોલીસે વધુ એક વ્યાજખોરની કરી ધરપકડ વીમા એજન્ટ પોલિસી સાથે વ્યાજે ફેરવતો હતો રૂપિયા વિના લાયસન્સે 10% વ્યાજ લેતા થઇ પોલીસ ફરિયાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી…