Satya Tv News

Tag: CRIME NEWS

અમદાવાદમાં મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા થયું મોત;

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ આજરોજ એટલે કે તારીખ 5 નવેમ્બરના રોજ વિરમગામ પાસે દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા તે દરમિયાન ગાડી ચાલકે તેમના પર બેફામ રીતે…

અમદાવાદમાં યુવતીએ નવજાતને બહાર કાઢી પડોશના બાથરૂમની છત પર મૂકી દીધું;

શહેરના ઠક્કરબાપા નગરમાં નવજાત ભ્રૂણને ત્યજી દેવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કર્યા વગર યુવતીએ પ્રેમી સાથે સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. યુવતીને સાતમો મહિનો ચાલી રહ્યો…

અમદાવાદમાં માલિકની બે સગીર પુત્રીના માથામાં પાઇપના ફટકા મારી 1.76 લાખની લૂંટ કરી;

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા અભી કુમાર સિદ્ધપરા જેઓ અભિષેક એપાર્ટમેન્ટ સામે દીપમાલા કોમ્પ્લેક્સમાં જય અંબે ડેરી પાર્લર ચલાવે છે. તેમને દોઢ વર્ષ પહેલા આરોપી તુષાર ભોલેનાથ કોસ્ટીને નોકરી…

અમદાવાદમાં ઘરકંકાસમાં પિતાએ કરી દીકરીની હત્યા, પાઈપથી માર મારતા 7 વર્ષની પુત્રીનું કરૂણ મોત;

અમદાવાદમાં વસ્ત્રાલની વિનાયક સોસાયટીમાં ઘરકંકાસમાં એક માસૂમ દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાસ્તવમાં અહીં કોઇ બાબતે માથાકૂટ બાદ પતિએ પત્ની અને દીકરીને માર માર્યો હતો. આ તરફ પત્ની અને…

ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના એક જ દિવસમાં બે સગીરાને પીંખી, બદાયુ અને બલિયામાં સામૂહિક દુષ્કર્મ;

બદાયુંમાં બજાર ગયેલી શેર મહોમ્મદની 7 વર્ષની દીકરી બદાર ગઈ હતી અને બપોરથી જ ગાયબ હતી. જ્યારે તે ઘરે પરત ન ફરી ત્યારે પરિવારજનોએ તેની કલાશ કરી પરંતુ તે ન…

ખંભાળિયામાં સગીર ભત્રીજાએ સગી ફઈ પર બગાડી નજર, પીડિતા પર આચર્યું દુષ્કર્મ;

સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટના ખંભાળિયામાં રહેતા એક પરિવારના સગીરે સગી ફોઈ પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં પોલીસે પીડિતા અને કિશોરનું મેડિકલ ચેકઅપ કરીને…

વડોદરા ગેંગરેપના આરોપીઓ ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની કરી ધરપકડ;

વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો.વડોદરા જિલ્લા પોલીસ ઉપરાંત…

પુણેમાં મિત્રને વૃક્ષ સાથે બાંધી યુવતી પર 3 નરાધમો દ્વારા ગેંગરેપ, યુવતી મૂળ સુરતની;

પૂણે શહેરમાં મૂળ સુરતની ગુજરાતી યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. યુવાન અને યુવતી ઘાટ પર ફરતા હતા ત્યારે માનવાધિકાર સંગઠનના કાર્યકર્તા હોવાનો દાવો કરી ત્રિપુટીએ બંનેને ધમકાવી યુવકની મારપીટ…

સુરતમાં ક્રાઈમ સિરિયલોની ઘાતકી અસર, ભાઈએ સગી બહેન પર આચર્યું દુષ્કર્મ;

ક્રાઈમ સિરિયલો જેવી કે ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા સિરિયલની બાળમાનસ પર અવળી અસર થઈ રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારને બે સંતાન…

દાહોદમાં શિક્ષક દ્વારા બાળકી સાથે આચરવામાં આવેલ દુષ્કર્મ કેસમાં, 12 દિવસમાં ચાર્જશીટ દાખલ;

દાહોદ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં રેકોર્ડ બ્રેક 12 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાની સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ…

error: