Satya Tv News

Tag: CRIME NEWS

વડોદરામાં શેરડીની લારી ચલાવનાર શખ્સે પરિવારને શેરડીના રસમાં ઝેર ભેળવીને આપ્યું;

તરસાલીની નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ મોહનભાઈ સોની પોતાના પુત્ર આકાશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે હોસ્પિટલવાળાને એવું કહ્યું કે શેરડીનો રસ પીધાં પછી તેના પુત્રે ઉલટીઓ થઈ હતી…

અમદાવાદમાં રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી, ધરપકડ કરી 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો;

અમદાવાદમાં રિક્ષામાં પેસેન્જર લૂંટાતા હોવાની અનેક ફરિયાદ છેલ્લા થોડા સમયથી સામે આવી રહી હતી. જેને લઇને પોલીસે ખાસ અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને શોધવા કામગીરી હાથ ધરી હતી. આ ગેંગ…

નવસારીના જલાલપોરમાં લગ્નના માંડવામાં દુલ્હન પરણવા માટે સજી ધજીને બેઠી રહી, લગ્નના દિવસે ભાગ્યો વર, રેપની દાખલ કરી ફરિયાદ;

નવસારીના જલાલપોરમાં આવી એક ઘટના બની છે. જલાલપોરમાં પરિવારની સંમતિથી 23 જાન્યુઆરી 2023ના એક યુગલના લગ્ન નક્કી થયાં હતા. દુલ્હન પણ સજીધજીને માયરામાં આવી હતી અને બધા વરની રાહ જોઈ…

સાબરકાંઠાના પ્રાંતિજના માઢ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 30 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ;

સાબરકાંઠાના પ્રાંતિજના માઢ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જૂથ અથડામણમાં 17 સહિત 30 લોકોના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો છે. તેમજ ગઈકાલે રૂપિયાની લેવડ દેવડ બાબતે…

વેલેન્ટાઇન ડે બન્યો કિલ ડે, બંગાળમાં પતિએ કરી પત્નીની હત્યા, હાથમાં માથું લઈને રોડ પર ફરતો રહ્યો;

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરના ચિશ્તીપુરના પતાશપુર વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી. ત્યાર બાદ તેનું માથું ધડથી અલગ કર્યું હતું અને…

અમદાવાદના સેટેલાઇટમાં ઘરફોડ ચોરી, વેપારીના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરીને માલિકનો વિશ્વાસ કેળવી એક કરોડની ચોરી;

આરોપી રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીની એક કરોડની ઘરફોડ ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘરઘાટી ડિજિટલ તિજોરીમાંથી ચોરી ફરાર થઈ ગયો હતો. જે તિજોરીમાં રોકડ,સોના ચાંદીના દાગીના,હીરાનાં ડાયમંડ મળી…

રાજકોટના રામનાથ મંદિરમાં 3 યુવાનોનું અશોભનિય વર્તન, નશેડીની જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવવી પડી ભારે, યુવકોની ધરપકડ;

રાજકોટના રામનાથ મંદિરમાં 3 યુવાનોએ અશોભનિય વર્તન કર્યુ હોવાની ઘટના બની છે. તેમજ યુવાનોએ નશેડી જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવી હતી. તેમજ પોલીસે 3 રીલ્સ બનાવનાર 3 યુવાનોની ધરપકડ કરવામાં…

અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક, આશરે 20 થી વધુ વાહનોના કાચ તોડતા અસામાજીક તત્વો;

અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઓઢવમાં ઉમિયાનગર નજીક રસ્તા પર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરી છે. આશરે 20 થી વધુ વાહનોના કાર તોડતા અસામાજીક તત્વો છે. 2…

અમદાવાદમાં ફરી પતિ, પત્ની અને વોનો કિસ્સો, પત્નીને ઘરમાંથી કાઢીને પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા, સસરાના હાથ પણ ગંદા;

લગ્નના 19 દિવસમાં જ યુવતીએ પિતાના ઘરે પરત ફરવું પડ્યું હતું. એટલું જ નહીં પતિનું અન્ય યુવતી સાથે પ્રેમ સંબધ હતો. જેથી તેને પોતાની પ્રેમીકા સાથે બીજા લગ્ન કરી લીધા…

છોટાઉદેપુરમાં દીકરીએ રંગીલા પિતાને આપી મોતની સજા, પાઈપનો ઘા મારીને કરી હત્યા;

છોટાઉદેપુરમાં એક પુત્રીની તેના પિતાની હત્યા કરી અને પછી બધા ભેગા મળીને તેની લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. કનુ રાઠવા નામનો શખ્સ પોતાના ઘરે પ્રેમિકાને લાવવા ઈચ્છતો હતો પરંતુ ઘરના…

error: