યુવતીના 30થી વધુ ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા:બેંગલુરુની યુવતીની ઘાતકી હત્યા કરી હત્યારો ફરાર; શ્રદ્ધા વોલકર જેવા જ હત્યાકાંડથી ખળભળાટ
https://www.instagram.com/reel/DANYdYDAzV8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== કર્ણાટકના મલ્લેશ્વરમમાંથી એક અરેરાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, 26 વર્ષની એક મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. મહિલાના શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા છે. મહિલાની હત્યા…