સુરતમાં મૂકબધિર સગીરાને ફસાવી નરાધમે આચર્યુ દુષ્કર્મ જાણો કઈ રીતે પડ્યું માલુમ
૧૭ વર્ષીય સગીરા જન્મથી મૂકબધિર છે. આ સગીરા ટ્રસ્ટમાં સિવણ તથા બ્યુટી પાર્લરનું કામ શીખી હતી. તેણી વેસુ ખાતે બ્યુટીપાર્લરમાં નોકરીએ જતી હતી. દરમિયાન સગીરાને પંદરેક દિવસથી પેટમાં દુઃખાવો થતો…