Skip to main content

Satya Tv News

Tag: dahej

દહેજની ઓપાલ કંપની માં સફળતાપુર્વક મોકડ્રીલનું આયોજન કરાયુ

જિલ્લા સમહર્તા ની હાજરીમાં મોકડ્રીલ યોજાઈ ગામ લોકોને આપદામાં સલામતી ના કેવા પગલાં ભરવા તેની સમજ આપવામાં આવી દહેજ ના સેઝ એકમાં આવેલી ઓએનજીસી પેટ્રો એડીશન ( ઓપાલ) કંપની કર્મચારીઓ…

ભરૂચ : મનુબર ચોકડી પાસે 5 વર્ષીય બાળકને બસે ટક્કર મારતા સારવાર હેઠળ,બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ

ભરૂચ દહેજને જોડતાં મનુબર ચોકડી પાસે અકસ્માતનો બન્યો બનાવ. બસ ચાલકે રોડ ક્રોસ કરતા 5 વર્ષીય બાળકને ટક્કર મારતા અડફેટે લીધો 5 વર્ષીય ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત બાદ બે…

દહેજ : ખીગામ ખાતે સેઝ-2માં આવેલી રોહા ડાઇકેમ કંપનીમાં લાગી ભીષણ આગ, કામદારોમાં નાશભાગ

દહેજના લખીગામ ગામ નજીક આવેલ કંપનીમાં ભીષણ આગ રોહા ડાયકેમ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવા કર્યા પ્રયાસસેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના…

ફિંગર પ્રિન્ટ આપવા પોલીસ સ્ટેશનમાં ગયો તો આરોપી સટ્ટાના કેસમાં પકડાયો

દહેજ મરીન પોલીસે ગત બુધવારે જુગારનો કેસ કર્યો હતો. જેમાં સિસ્ટમમાં ક્ષતિન કારણે એક આરોપીના ફિંગર પ્રિંન્ટ લેવાના બાકી હોય તેને પોલીસ સ્ટેશને બોલાવાયો હતો. જે મોબાઇલમાં ક્રિકેટ પર ઓનલાઇન…

દહેજ SEZ માં નાયબ કલેકટરની સુવા ગામના આગેવાનો અને કંપની સત્તાધીશો સાથે બેઠક, કંપનીઓએ દબાણો દૂર નહિ કર્યા તો લગાવાશે લેન્ડ ગ્રેબિંગ એક્ટ

હાલમાં જ સુવા ગામના લોકોએ ગૌચર પર દબાણ, લેન્ડ લુઝર્સને નોકરી લઈ દહેજ-ભરૂચ માર્ગ પર ચક્કાજામ કર્યો હતોબેઠકમાં વાગરા મામલતદાર, GIDC ના અધિકારીઓ, સરપંચ, કંપનીઓના અધિકૃત કર્મચારીઓની હાજરીમાં 10 મુદ્દાઓ…

દહેજ: સુવા ગામ નજીક કમ્પાઉન્ડમાંથી સ્ટીમ કોલસો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું:5 આરોપીઓની ધરપકડ

અદાણી એંટરપ્રાઇઝમાંથી ફિલાટેક્ષ કંપનીમાં પહોંચાડવામાં આવતો કોલસો અધવચ્ચે સગેવગેદહેજ પોલીસે 21 ટન કોલસો અને વાહનો મળી કુલ ₹38.37 લાખના મુદ્દામાલ સાથે કોલસકાંડના 5 આરોપીઓને પકડયાડમ્પર ચાલકોના મેળાપીપળામાં સ્ટીમ કોલસામાં ભૂકી…

GFL કંપની દ્ધારા જોલવા ના ત્રણ લાભાર્થી પરિવાર ને આવાસ સુપ્રત કર્યા

ગામડાંઓ નો સર્વાગી વિકાસ થાય એ તરફ અમારું લક્ષ્ય : ડૉ. સુનીલ ભટ્ટ દહેજ સ્થિત જી.એફ.એલ. કંપની એ જોલવા ગામના ત્રણ બીપીએલ ધારકો ને નવા આવાસ બનાવી આપી તેમને છત…

દહેજની કંપનીમાંથી 4.50 લાખનો પાવડર ચોરનાર બે વિરૂદ્ધ ફરિયાદ

કન્વર્જસ કેમિકલ કંપનીમાં બનેલી ઘટનાકંપનીના જ સ્ટોર એક્ઝ્યુકેટીવની સંડોવણી વાગરા પોલીસે તાજેતરમાં બે શખ્સોને 4.50 લાખની કિંમતના પીડીસી કેટલીસ્ટ પાઉડર સાથે ઝડપી પાડ્યાં હતાં.તપાસમાં તેમણે વાવ ગામે આવેલી કન્વર્જસ કેમિકલ…

દહેજ : મેસર્સ રાસોહમ કેમિકલ્સમાં BISના દરોડા, લાઈસન્સ વિનાનો બોરીક એસિડનો 7500 કિલો જથ્થા કર્યો જપ્ત

દહેજ GIDCની મેસર્સ રાસોહમ કેમિકલ્સ કંપનીમાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની કચેરીની સુરત શાખાના અધિકારીઓએ દરોડો પાડયો હતો. જેમાં કંપનીમાં લાયસન્સ વિના જ બોરીક એસિડ બનાવતા ઝડપાઇ જવા પામ્યા હતા. દહેજ…

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ

અદાણી ફાઉન્ડેશન દ્વાર કલરવ સ્કુલ ભરૂચ ના દિવ્યાંગ છાત્રો ને રમત-ગમતના સાધનોની કીટ અર્પણ કરી સમાજ સુરક્ષા વિભાગ તરફથી લાભાર્થીઓને સાયકલ નું વિતરણ કરાયુ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ દિવ્યાંગ…

error: