અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઈટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ;
અંકલેશ્વર જીઆઇડીસીમાં બેઇલ કંપનીની બાજુમાં આવેલી ડમ્પિંગ સાઈટમાં મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક વેસ્ટ જમા થયેલો હતો, જેમાં અચાનક આગ લાગતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા…