Satya Tv News

Tag: GIDC POLICE

અંકલેશ્વર:જીતાલી ગામની ગાર્ડન સિટીના નવનિર્માણધીન મકાનના પગથિયા ઉતરથી વેળાએ કામદારનું મોત

જીતાલી ગામના નવનિર્માણધીન મકાનની ઘટનામકાનના પગથિયા ઉતરથી વેળાએ કામદારનું મોતમાથાના ભાગે ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયાટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયુંGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના જીતાલી ગામની ગાર્ડન…

ઝઘડિયા:પાર્કિંગ હોવા છતાં અસ્ત વ્યસ્ત જોવા મળ્યા વાહનો,અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી પડી

આડેધડ પાર્ક કરેલ વાહન ચાલકો સામે કડક વલણપોલીસની કાર્યવાહી થતાં વાહન ચાલકોમાં ફફડાટપોલીસ દ્રારા ડીટેઇન કરી ફટકારવામાં આવ્યો મેમોવાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી ઝઘડીયા જી.આઈ.ડી.સી.ના મુખ્ય માર્ગો ઉપર…

અંકલેશ્વર: ભડકોદ્રા ગામેથી કિશોર ગુમ થતા નોંધાય અપહરણની ફરિયાદ

અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી ગુમ થયો કિશોર પરિવારે નોંધાવી અપહરની ફરિયાદ GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ભડકોદ્રા ગામની એક સોસાયટીમાં રહેતી કિશોરી ગુમ થતા પરિવાજનોએ તેના અપહરણ અંગે…

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર પોલ્સ સ્કુલ પાસે સર્જાયો અકસ્માત,એકનું મોત,એક ઈજાગ્રસ્ત

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર સર્જાયો અકસ્માતપોલ્સ સ્કુલ પાસે બની હિટ એન્ડ રનની ઘટનાઘટનામાં યુવકનું નીપજ્યું કરુણ મોતઅન્ય એક ઈજાગ્રસ્તGIDC પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર સેન્ટ પોલ્સ સ્કુલ પાસે અજાણ્યા…

અંકલેશ્વર GIDCની ડાયસ્ટાર કંપની પાસે બની હિટ એન્ડ રન ની ઘટના,ડીલીવરી બોય ઈજાગ્રસ્ત

GIDCની ડાયસ્ટાર કંપની પાસે થયો અકસ્માતફોર વ્હીલ ચાલકે ડીલીવરી બોયને ટક્કર મારીમોપેડ સવાર ડીલીવરી બોય થયો ઈજાગ્રસ્તGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કનોડિયા ચોકડી પાસે ડાયસ્ટાર…

અંકલેશ્વર : સોનમ સોસાયટીમાંથી ગુમ થયેલ 13 વર્ષીય બાળકોનો અવાવરું જગ્યાએ મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા

અંકલેશ્વર સોનમ સોસાયટીમાંથી ગુમ થયેલ 13વર્ષીય બાળકનો મામલો સાત દિવસ બાદ અવાવરું જગ્યાએ બાળકનો મૃતદેહ મળી આવ્યો. અવાવરું જગ્યાએ રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ અવાવરું જગ્યા મૃતદેહ મળતા હત્યાની આશંકા વર્તાય…

અંકલેશ્વર : વાલિયા રોડ પર પેટ્રોલ પંપ પાસે બંધ બોડીના ટ્રકમાંથી ૧૧.૦૯ લાખનો દારૂ ઝડપાયો

અંકલેશ્વર વાલિયા રોડ પર પેટ્રોલ પંપ પાસે દારૂ ઝડપાયોબંધ બોડીના ટ્રકમાંથી ચોર ખાનામાંથી ૭ લાખથી વધુનો દારૂ ઝડપાયોદારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી…

અંકલેશ્વર : GIDC પોલીસે ઇથાઇલ એસ્ટેટ મટીરીયલનો જથ્થો સગેવગે કરતા ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો

અંકલેશ્વર GIDC પોલીસે ટેન્કર ચાલકને ઝડપી પાડ્યોઇથાઇલ એસ્ટેટ મટીરીયલનો જથ્થો સગેવગે કરતા ઝડપાયો29 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા રોડ ઉપર મીરા નગર અને સારંગપુર વચ્ચેથી ઇથાઇલ…

અંકલેશ્વર : મીરાંનગર બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમ દ્વારા અજાણ્યા ઈસમની કરાય કરપીણ હત્યા, જુવો વધુ

અંકલેશ્વર તાલુકાના સાંરગપુર ગામની મીરાંનગર સોસાયટીની બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમની હત્યાને પગલે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે વિભાગીય પોલીસ વડા સહીત GIDC પોલીસનો કાફલાએ ઘટના સ્થળે દોડી આવી…

error: