Satya Tv News

Tag: GUJARAT NEWS

ગુજરાતના નાણામંત્રી 2 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ કરશે રજૂ, આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે;

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ 2 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. એવું કહેવાય છે કે પાછલા વર્ષોની સરખામણીમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું…

રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો, 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા;

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફુંકાશે તેમજ 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સાથો સાથ જણાવી દઈએ કે, ઉત્તરથી- ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે.…

ઉત્તરાયણમાં પવનને લઈ હવામાન નિષ્ણાંત કરી આગાહી, અમદાવાદમાં બપોર બાદ વધી શકે છે પવનની ગતિ;

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2024 ની ઉત્તાયણનાં દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે 16 કિમીની રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ,…

ગુજરાતમાં આજે ગાઢ ધુમ્મસનાં કારણે અકસ્માતની વણઝાર સર્જાઈ, રાજ્યમાં આજે કુલ અકસ્માતની 6 ઘટના;

સુરતનાં ડિંડોલીમાં બેફામ ડમ્પરે બાળકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં 5 વર્ષનાં બાળકનો હાથ કપાયો હતો. મંદિરેથી દર્શન કરીને બાળક પરત આવતો હતો. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. શહેરનાં રસ્તાઓ પર…

ગુજરાત તમામ જાહેર પરિવહનનાં વાહનો પર QR કોડ લગાવાશે;

થોડા સમય પહેલા અમદાવાદનાં એક દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ તેમજ એક ટીઆરબી જવાન કરેલ તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા…

ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનએ `નો પર્ચેસ’ અભિયાનની જાહેરાત;

શુક્રવારે પેટ્રોલ-ડીઝલ ન ખરીદવાની પેટ્રોલિયમ ડીલર એસોસિએશને જાહેરાત કરી છે. CNGમાં ડીલર માર્જીનમાં વધારો ન થતાં શુક્રવારે પેટ્રોલ-ડીઝલ ન ખરીદવાનો ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ નિર્ણય કર્યો છે. ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના…

રાજકોટ, સુરત, ભાવનગર, જામનગરને મળશે નવા મેયર, હોદ્દેદારોની કરવામાં આવશે વરણી ;

અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાયા બાદ હવે આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિયુક્તિ કરાશે. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં મેયર, ડેપ્યુટી મેયર, શાસકપક્ષના નેતા સહિતના…

ગુજરાત રાજ્યમાં 8 મનપાના હોદ્દેદારોની કરાશે નિમણૂંક, 9 સપ્ટેમ્બરના રોજ ટર્મ પૂર થતા નવી નિમણૂંક;

આજે મહાનગરપાલિકાના કોર્પોરેટરોની બેઠક મળશે. આ બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક સહિતના નામો જાહેર થશે. મેયર માટે પ્રતિભા જૈન પ્રબળ દાવેદાર અને મેયર તરીકેની રેસમાં સૌથી આગળ…

28 ઓગસ્ટે અમિત શાહ આવશે ગુજરાત;

ગાંધીનગરમાં 28 ઓગસ્ટના રોજ હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં મળવાની છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભાગ લેવાના છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક દર બે વર્ષે મળતી…

ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી

વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ…

Created with Snap
error: