Satya Tv News

Tag: gujarat

પાટણના સમીના શંખેશ્વર માર્ગ પર સર્જાયો અકસ્માત, આઈસર ટ્રક અને વેગનઆર કાર વચ્ચે અકસ્માત, ત્રણ યુવકોના મોત;

પાટણ જિલ્લાના સમી તાલુકાના શંખેશ્વર માર્ગ પર સમી પોલીસ સ્ટેશન નજીક કેનાલ માર્ગ પાસે ફૂલ સ્પીડમાં આવતી વેગનઆર કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલી આઈસર ટ્રક…

રક્ષાબંધનના શુભ મુહૂર્તને લઈને અસમંજસતા, ડાકોર, અંબાજીમાં આવતીકાલે ઉજવણી કરાશે

શ્રાવણી પૂનમની સાથે સવારે 10.58થી ભદ્રાનો પણ પ્રારંભ થઈ જશે. ભદ્રામાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. જ્યોતિશીઓના મતે વિષ્ટિ રાત્રે 9.02 સુધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે 30…

જાણો આજનું રાશિફળ, ઘરમાં સર્જાશે આનંદભર્યું વાતાવરણ, વ્યવસાયમાં પણ થશે ધનલાભ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી…

અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપતા ચોરની ધરપકડ કરાઈ;

અમદાવાદના પોશ વિસ્તારમાં થયેલી ચોરીની સીસીટીવીના આધારે ઝોન LCBની ટીમે વિક્રમ રાઠોડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સલુનમાં નોકરી કરતો વિકી ઉર્ફે વિક્રમ સલુનમાં આવતા ગ્રાહકો સાથે દુકાન કે ઘર…

વડોદરા શહેર પોલીસે ઉપદ્રવ અને કોમી રમખાણો ફેલાવવાનું ષડયંત્ર રચનારા ત્રણ યુવકોની અટકાયત કરી

વડોદરામાં ફરી એક વખત શહેરની શાંતિ ડહોળવાના અને કોમી વૈમનસ્ય ફેલાવવાના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. શહેર પોલીસે ઉપદ્રવ અને કોમી રમખાણો ફેલાવવાનું ષડયંત્ર રચનારા ત્રણ યુવકોની અટકાયત કરી…

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ, શાળામાં ટૂંકા વસ્ત્રો અને નાઇટ ડ્રેસ પહેરી ન આવોઃ ડી.વી.મહેતા

રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ મૂકવા માટે જાય અથવા વાલી મીટિંગ માટે જાય ત્યારે ટૂંકા વસ્ત્રો કે…

ડાકોર મંદિરમાં VIP દર્શન નો નિયમ યુ ટર્ન લઈ શકે છે;

ડાકોર ખાતે ભગવાન રણછોડરાયનાં VIP દર્શન કરવા માટે પૈસા ચૂકવવાનાં મંદિરનાં ટ્રસ્ટ્રીઓનાં તઘલખી નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડાકોર ટેમ્પલ કમિટી VIP…

વડોદરા માં અસામાજીક તત્વો દ્વારા મેટલ ફેન્સિંગ પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન;

વડોદરા નજીક ગત રોજ રાત્રીનાં સુમારે કેટલાક અજાણ્યા લોકો દ્વારા ટ્રેન ઉથલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતું રાત્રીનાં સુમારે રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા સમગ્ર મામલો પ્રકાશમાં…

વેપારી પાસેથી તોડ કરનાર, 2 પોલીસકર્મી અને 1 TRB જવાનની ધરપકડ

અમદાવાદમાં વેપારી પાસેથી તોડ કરનાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામા આવી છે.. વેપારીની ગાડી રોકી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની ધમકી આપી વેપારી પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જેમાં…

ખુશખબર AMTSમાં ફ્રી મુસાફરી, રક્ષાબંધના દિવસે બેહનો આખો દિવસ AMTSમાં ફ્રી મુસાફરી કરી શકશે;

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને લઈને આવનારો રક્ષાબંધનનો તહેવાર આ વખતે તા. ૩૦ ઓગસ્ટે ઊજવાશે. બેન્કો દ્વારા પણ તે દિવસે જાહેર રજા રખાઈ છે. રક્ષાબંધનના આ તહેવાર નિમિત્તે AMTSના સત્તાવાળાઓ દ્વારા મહિલા…

error: