Satya Tv News

Tag: gujarat

રાજકોટના 12 વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય કારણથી મોત,

રાજકોટના ૮૦ ફૂટના રોડ પર આવેલી હરિદ્વાર સોસાયટી-રમાં રહેતા અને ધો.૬માં અભ્યાસ કરતા વ્રજ ગીરીશભાઈ સોરઠીયાનું ધ્રોલમાં બેભાન થઈ ગયા બાદ મોત નિપજયું હતું. વ્રજની ઉંમર માત્ર ૧ર વર્ષની હોવાથી…

લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરા, અપરાધી બેંક મેનેજરની ધરપકડ

જામનગરમાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરા મુકનાર બેંક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે બેંક મેનેજરની ધરપકડ કરી છે.પોલીસ ફરિયાદ બાદ બેંક મેનેજર રજા પર ઉતરી ગયો હતો.…

જુઓ આજનું રાશિ ભવિષ્ય, કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે જાણો.

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…

વડોદરા 22 વ્હિલના ટ્રેલરના બે ટાયર છુટા પડી જતા અકસ્માત એક મહિલાનું મોત

વડોદરા નજીક પોર પાસેના નેશનલ હાઈવે પર ઇંટોલા ચોકડીથી ઇટોલા રેલવે ફાટક તરફ 22 વ્હિલનું મોટું ટ્રેલર જતું હતું ત્યારે સાંજના સુમારે આ ટ્રેલરના ખાલી સાઇડ પર છેલ્લાથી બીજા નંબરમાં…

વિદેશના વિઝાની લાલચે 150થી વધુ લોકો સાથે કરાઈ છેતરપિંડી,

વડોદરામાં વિદેશના વિઝાની લાલચે 150થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જ્યા માંજલપુરના લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના સંચાલક સહિત ત્રણ શખ્સોએ દ્વારા વિદેશમાં વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચે લોકો પાસેથી…

ગીર સોમનાથના વેરાવળમાં ટોલ આપવા મુદ્દે બબાલ

ગીર સોમનાથના વેરાવળ ટોલ બુથ પર બબાલ CCTVમાં કેદ થઈ છે. ટોલ આપવામાં મુદ્દે કાર ચાલક અને ટોલ કર્મચારી વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે. કારમાં સવાર બીજ ગામના…

જામનગર માં રાજકારણ ગરમાયું ;

જામનગરમાં MLA રિવાબા અને સાંસદ પૂનમબેન તેમજ મેયર વચ્ચેની બોલાચાલીનો મામલો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. જેમાં જૈન સમાજે મેયર બીનાબેન કોઠારીના સમર્થનની જાહેરાત બાદ હવે રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘે…

તથ્ય પટેલનાં પિતા ,પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે…

ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી

વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ…

સુરતમાં ટ્રાફિક નિયમોની ઐસી કી તૈસી ,કાયદાના રક્ષકો જ નથી પાળતા નિયમ ટ્રાફિક નિયમો માત્ર જનતા માટે?

ગુજરાતમાં કેટલાક પોલીસકર્મીઓ પોતે જ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાનું ધ્યાને આવતા ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં પોલીસકર્મીઓને પોતાના વાહન પર પોલીસ લખેલા લખાણ દૂર…

error: