Satya Tv News

Tag: gujarat

રાજકોટમાં હોટલ માલિકે તેની વહુ સાથે સસરાએ ખરેખર સુ કર્યું એં આવશે હવે સામે.

રાજકોટમાં પૈસાવાળા હોટલ માલિકે તેની વહુ સાથે જે પ્રકારની સેક્સ હેવાનિયત આચરી છે તે જાણીને આખું ગુજરાત કંપી ઉઠ્યું છે અને લોકો આવા નરાધમ પર ફિટકાર વરસાવી રહ્યાં છે. રાજકોટ…

ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી છે. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોર કમિટીની બેઠક મળી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ પૂર્વ પ્રમુખ,…

બનાસકાંઠાના ખેડૂતોની ન્યાય પદયાત્રાનો અંત

બનાસકાંઠાના ખેડૂતોની ન્યાય પદયાત્રાને મુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ સમેટી લેવાઈ છે. ખેડૂતને લાફો મારવાને લઈ યોજાયેલી યાત્રા સમેટવાને લઈ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં…

અંબાલાલ પટેલની આગાહી સામે આવી,ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે

રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે. હવે વરસાદના ચોથા રાઉન્ડને લઈને વિવિધ પ્રકારની આગાહીઓ થઈ રહી છે. આ વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ…

ભરૂચમાં બે કાર વચ્ચે અકસ્માત એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ 2 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ

ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે ગઈકાલે વર્ના કાર અને વેન્યૂ કાર ધડાકાભેર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય જુઓ આજનો દિવસ કેવો રહેશે?

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે. સમાજ કુટુંબમાં માન સન્માન મળશે. જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે. નોકરી ધંધામાં અનુકૂળતા જણાય. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં…

લિવ ઈન રિલેશનશીપમાં પ્રેમીકા અને પ્રેમી વચ્ચે થઈ માથાકૂટ પ્રેમિકાએ પ્રેમીનું દિવાલ પર માથું પછાડીને કરી હત્યા

અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલ મધુવન ગ્લોરી સોસાયટીમાં રહેતા રવિકાન્ત ચૌહાણ નામના 29 વર્ષીય યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી હોટેલ સર્ચ સ્ટોપના રૂમ નંબર 203માંથી…

મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત પુલ અને રસ્તા વચ્ચે લટકી પડી બસ

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમવતા ઘટના બની હતી. બસમાં સવાર મુસાફરો ગાંધીનગરથી…

બનાસકાંઠા માં પૂરપાટ ઝડપે આવતી કારે પૌત્ર-દાદાને ફૂટબોલની જેમ ફંગોળ્યા, બંનેના મોત

અમીરગઢ રામજીયાણી પાટીયા પાસે નેશનલ હાઇવે પર એક પૂરપાટ આવતી કારે પૌત્ર અને દાદાને ઉડાવી દીધા છે. જે બાદ રામજાણીના દાદા અને પૌત્રને ગાડીએ અડફેટે લેતા બંનેના મોત નીપજ્યા છે.…

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ

આજે વહેલી સવારે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. હાલમાં…

error: