Satya Tv News

Tag: gujarat

અંકલેશ્વર: સુરવાડી ઓવરબ્રિજ પર બંને વાહન સામસામે અથડાયા, બે યુવાનને સામાન્ય ઈજા;

અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ પર સોમવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ અને બાઈક સામસામે ધડાકાભેર અથડાયા હતા.સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે,…

ગુજરાતના અઢી લાખ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે 2.5 લાખ મુસ્લિમ પરિવારો માટે ‘સોગાતે મોદી’ યોજના શરૂ કરી;

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ગુજરાતના ગરીબ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે ‘સોગાતે મોદી’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી રાજ્યમાં અંદાજે 2.5 લાખ મુસ્લિમ પરિવારોને અનાજ…

ભરૂચના નેત્રંગ ત‍ાલુકાના કાકડકુઇ ગામે નજીવા ઝઘડામાં મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની નેત્રંગ પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામના ૪૪ વર્ષીય રાજેશ વસાવા છુટક મજુરી કામ કરતો હતો અને તે ગામના અશ્વિન વસાવા સાથે ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે રહેતો હતો. દરમિયાન તા.૨૪મીના રોજ…

અમરેલીના મોટા મુંજિયાસરમાં ગેમની લતમાં 40 વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા, શિક્ષણ જગતમાં ખળભળાટ;

અમરેલી જિલ્લામાં 40 વિદ્યાર્થીએ હાથ પર કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે. બગસરાના મૂંજીયાસર ગામનો વિચિત્ર બનાવ બનાવ સામે આવ્યો છે.પ્રાથમિક શાળાના 40 વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર કાપા માર્યા છે.…

સુરતમાં પોલીસ કસ્ટડીમાં દીકરી પર દુષ્કર્મ આચરનાર કેસના આરોપીના મોત, આરોપીએ શર્ટથી ગળાફાંસો ખાધો;

સુરતમાં 45 વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. જે પૈકી નાની 17 વર્ષની દીકરી સાથે પિતાએ અડપલાં અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે રાત્રે…

4 વર્ષ પહેલાં બનેલાં ગડખોલ બ્રિજના દેખાયાં સળિયા, 108 કરોડથી વધુના ખર્ચે બનેલાં બ્રિજની હલકી કામગીરી;

અંકલેશ્વર અને ભરૂચ ને જોડાતા ગડખોલ બ્રિજના નિર્માણના 4વર્ષમાં જ સળિયા દેખાવા લાગતાં ગુણવત્તા સામે સવાલો ઉભા થયાં છે. 30 જુલાઈ 2021ના રોજ આ બ્રિજનું નિર્માણ કરાયું હતું. અંદાજે 104.80…

હરિયાણામાં અકસ્માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીના મોત;

આ ઘટના બુધવારે સવારે 5.30 વાગ્યે બની હતી. ગુજરાત પોલીસની ટીમ ડબવાલી વિસ્તારમાં આવેલા વેડિંગ ખેડામાં એક કેસની તપાસ માટે આવી હતી. તેમની ગાડી વેડિંગ ખેડા પહોંચતા જ એક અજાણ્યા…

મુંબઈ નહીં, પરંતું ભારતનું ગુજરાત રાજ્ય છે અબજોપતિઓનું ઘર, અંબાણી-અદાણીએ કર્યું ગુજરાતનું નામ રોશન;

10-11 વર્ષમાં અબજોપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં આ અબજોપતિઓના ઠેકાણા ક્યાં છે? હાલમાં જ એક ચોંકાવનારો…

પરેશ ગોસ્વામી કમોસમી વરસાદની આગાહી આગામી 6 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં માવઠું બનશે આફત;

પરેશ ગોસ્વામી કહ્યું કે, ”હીટવેવ બાદ 25 તારીખેથી 1 ડિગ્રી તાપમાન ઘટશે અને 26 અને 27મી માર્ચના રોજ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે. તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી 28-29મી માર્ચના રોજ…

ડભોઇ તાલુકાના પારીખા ગામમાં યુવકને યુવતીનો હાથ પકડતા જોઈ જતા પ્રેમિકાના પરિવારના ડરથી યુવકનો આપઘાત;

ડભોઇ તાલુકાના પારીખા ગામમાં 19 વર્ષીય ધર્મેશ અર્જુનભાઈ તલાવીયા પરિવાર સાથે રહે છે. ધર્મેશને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો‌. ધર્મેશ પ્રેમિકાનો હાથ પકડી વાતચીત કરવા માગતો હતો. તે દરમિયાન…

error: