Satya Tv News

Tag: gujarat

સાગબારાના નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા આજરોજ સાગબારાના નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નાનસિંગસાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ તકે અધ્યક્ષ વિક્રમભાઈ તથા વિપુલભાઈ, અવિનાશભાઈ, અયુબભાઈ, ફતેસિંહભાઈ, મહેશભાઈ…

સુરતની મારૂતિ ઈમ્પેક્ષ ડામયંડ ફેક્ટરી બંધ રાખવા જાહેરાત 15 હજાર કર્મચારીઓ છુટ્ટા કરયા, માલિક 5 મહિનાથી કોમામાં જતા નિર્ણય;

સુરતની જાણીતી ડાયમંડ કંપની મારૂતિ ઈમ્પેક્ષના ઓનર સુરેશ ભોજપરાને 4થી 5 મહિના પહેલાં મગજની નળી ફાટી ગઈ હતી અને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેથી સુરેશભાઈ કોમામાં જતા રહ્યા હતા. મારૂતિ…

વડોદરા: ડમ્પર ચાલકે 2બાઈક સવારને ફંગોળ્યા, ધો.11ના વિદ્યાર્થીનું મોત;

વડોદરાના સોમાં તળાવથી એસએસવી કૃત્રિમ તળાવ પાસેના ચાર રસ્તા પાસે મગંળવારની રાત્રે દારુ પીધેલા રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈકની પાછળ બેઠેલા ટ્રાફિક પોલીસ કર્મીના 17 વર્ષીય…

વડોદરામાં અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મ બે કલાક મોડી શરૂ થતા હોબાળો, રિફંડની કરાઈ માંગણી;

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઇવા મોલ સ્થિત પીવીઆરમાં પુષ્પા- 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. આ થિયેટરમાં વડોદરાના ફિલ્મ રસિકો વહેલી સવારનો 6 વાગ્યાનો શો જોવા માટે ઊંચા ભાવની ટિકિટ લઈને…

અંકલેશ્વર અમસલ કેમ કંપની બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડની ધરપકડ;

અંકલેશ્વરના જુના દિવા ગામના શામજી ફળિયામાં રહેતા શૈલેષ કાલિદાસ વસાવાએ ગત તારીખ-30મી નવેમ્બરના રોજ પોતાની બાઈક લઈ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કેમ કંપનીમાં નોકરી ઉપર ગયા હતા. જેઓએ પોતાની બાઈક…

દાહોદના તોયણી ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત આ દુર્ઘટનામાં 3 પિતરાઈ ભાઈઓના મોત;

દાહોદમાં દેવગઢ બારીયાના તોયણી ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. તોયણી ગામના રંધિકપુર રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બઢો ભયાનક હતો કે, એક…

સોનાના ભાવમાં ઘટાડો ચાલો જાણી એ આજે શું છે 10 ગ્રામ સોનાનો ભાવ…ખાસ જાણો

ભારતમાં આજે 3 ડિસેમ્બરે 24 કેરેટ સોનાનો ભાવ 76,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 1 ગ્રામ 24 કેરેટની કિંમત 7,654 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ…

પતંગની કાતિલ દોરીએ વધુ એક યુવકનો લીધો ભોગ કીમ ગામે કપલ બાઈક પર જતું હતુંને દોરીથી પતિનું ગળું કપાતા થયું મોત;

સુરતમાં બીજો પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ ઉપર કાતિલ પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાતા યુવકનું મોત નીપજ્યું હતું.…

અંકલેશ્વરના ચૌટા નાકા પાસેથી વિદેશી દારૂની ભરેલી કાર ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ;

અંકલેશ્વરમાં વાહનોથી ધમધમતા ચૌટાનાકા પાસેથી વિદેશી દારૂની ખેપ મારતી કાર ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીને પોલીસે વલસાડના કચી ગામેથી ઝડપી પાડ્યો હતો.ગત તારીખ 12 નવેમ્બરના રોજ ભરૂચ એલસીબીના સ્ટાફને બાતમી…

અંકલેશ્વરની સરકારી સ્કુલમાં ભણતી ઉપાસના પટવર્ધનનું ગુજરાત સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં થયું સિલેકશન;

અંકલેશ્વરની સરકારી સ્કુલની વિદ્યાર્થીની ગુજરાત સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. ત્યારે ટૂંક સમયમાં તે BCCIની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે. અંકલેશ્વરના અંદાડા જ્ઞાનદીપ અનુપ કુવરબા સ્કુલમાં અભ્યાસ કરતી 14…

error: