Satya Tv News

Tag: gujarat

ઝઘડિયામાં નોકરીએ ગયેલી મહિલાના મકાનમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ આસપાસના રહીશોમાં મચી ભાગદોડ;

ઝઘડિયા નગરમાં ભંડારી ચાલમાં આજરોજ સવારે એક મકાનમાં અચાનક આગ લાગતા આસપાસના રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી.મકાનમાં આગે દેખા દીધા બાદ જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા અગ્નિશામક…

સુરતના લીંબાયત વિસ્તારમાં ગોવિંદ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, મજૂર GEB ટ્રાન્સફોર્મર પર પડતાં થયો ઇજાગ્રસ્ત;

સ્થાનિક સુરત મહાનગરપાલિકા દ્વારા ઈંડસ્ટ્રીયલ વિસ્તારમાં માર્ગ પરના દબાણ દૂર કરવા સૂચના અપાઈ હતી. તે અંતર્ગત, મજૂર એક ખાનગી સંસ્થાના આદેશથી પહેલા માળે ખાતાના ગેલેરીમાં કામ કરી રહ્યો હતો. કામ…

વડોદરામાં ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનું રહસ્યમય મોત, વિદ્યાર્થી સવારમાં ઉઠ્યો જ નહીં;

વડોદરાના લુણાવાડા તાલુકાના સોનિયાના મુવાડા ખાતે પટેલ ફળિયામાં રહેતો ૧૯ વર્ષીય અક્ષય રામજીભાઇ ચૌધરી.રાજસ્થાનના ઉદયપુર ખાતેની ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે અગાઉ વડોદરા નજીકની કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી બે…

અમદાવાદમાં પીધેલા કારચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના મોત;

અમદાવાદમાં દહેગામ નરોડા હાઇવે પર ગઈકાલે રાતના સમયે એકટિવા ઉપર બે યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થરો કૂદીને રોંગ સાઈડ પર આવી…

સુરત: ડીંડોલી પોલીસનો મેગા કોબિંગ, ચોરી અને દારૂના ગૂન્હાઓમાં 2 મહિલાઓની ધરપકડ;

ડીંડોલી પોલીસ દ્વારા મેગા કોબિંગ દરમિયાન બે મહિલાઓ પાસેથી ચોરી અને સ્નેચિંગ કરેલા 77 મોબાઈલ ફોનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે ₹4.79 લાખ છે આ બંને મહિલાઓ…

સુરતમાં ભાજપ મહિલા મોરચા વોર્ડના પ્રમુખ 34 વર્ષીય દીપીકા પટેલ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત;

સુરતના અલથાણમાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનો…

ઝઘડિયા: આર્થિક સંકટના કારણે બિરલા સેન્ચ્યુરી કંપનીનું ઉત્પાદન બંધ;

ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું કંપની લાંબા સમયથી આર્થિક સંકટ તથા બાહ્ય બજારી કારણો અને વૈશ્વિક ટેક્સ્ટાઇલ ને લગતી સમસ્યાઓના કારણે નુકસાનમાં ચાલી રહી…

મહેસાણામાં ઉતરાયણ પહેલા જ એક યુવકનું પતંગના દોરાથી કપાયું ગળું, ઘટનાસ્થળે જ મોત;

મહેસાણાના આંબલિયાસણ બ્રિજ પર ગત મોડી સાંજે અંધારામાં બાઇક પર પત્ની સાથે જતા યુવકના ગળામાં પતંગની દોરી ફસાતા મોત થયું છે. બાલીયાસણ ગામનો 25 વર્ષીય યુવક પત્ની સાથે બાઇક પર…

સુરતમાં દત્તક લીધેલા પુત્રએ જ પિતાની જેમ કાળજી રાખનાર વૃદ્ધનું ગળું દબાવી કરી હત્યા;

મૃતક પરમેશ્વરદાસે વર્ષો પહેલા પોતાના સાળાના પુત્ર સાગરદાસને દત્તક લીધો હતો. સાગરદાસ પોતાના દત્તક પિતા સાથે રહેતો અને પોતાના બાળકની જેમ જ તેમનું પાલન થયું હતું. જો કે, આ સંબંધમાં…

સુરતમાં ત્રીજી ડિસેમ્બરે પ્રિ-સ્કૂલો બંધ રજીસ્ટ્રેશન માટે વિસંગતતા હોવાની ફરિયાદો;

આગામી ત્રીજી ડિસેમ્બરે પ્રિ-સ્કૂલો બંધ રાખવાનું એલાન કરાયું છે. જેને કારણે સુરતની 1200 પ્રિ-સ્કૂલો બંધ રહેતા જ 1.30 લાખ વિદ્યાર્થીઓ ઘરે રહેશે.ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોશિયેશને ગુજરાત સરકાર સાથે પ્રાથમિક શિક્ષણ…

error: