Satya Tv News

Tag: gujarat

અંકલેશ્વર બાદ દાહોદ સરહદી બોર્ડર નજીક આવેલી કંપનીમાં ડીઆરડીની ટીમના દરોડા, 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ ઝડપાયુ;

દાહોદ અને મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તાર તેમજ આદિવાસી સમાજની વસ્તી ધરાવતા ટ્રાયબલ પટ્ટામાં પણ MD ડ્રગ્સ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. દિલ્હીની DRI એજેન્સીની MPના જી.આઈ.ડી.સી વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ…

સુરતમાં જીમમાં ટ્રેડમિલ પર કાપડના વેપારીને આવ્યો હાર્ટ એટેક, હાર્ટએટેકથી થયું મોત;

સુરતના ભટાર વિસ્તારની આ ઘટના છે. ભટાર વિસ્તારના કાપડના એક વેપારીની હાર્ટ એટેકથી મોતની ઘટના જીમના કેમેરામાં કેદ થઈ છે. ભટારના કાપડના વેપારી વહેલી સવારે નિત્ય સમય મુજબ જીમમાં પહોંચ્યા…

પેટલાદમાં લાંચિયા પોલીસ અધિકારીઓ બુટલેગર પાસેથી લાંચ લેતા 3 પોલીસ કર્મચારીઓ ઝડપાયા;

આણંદ જિલ્લાના પેટલાદમાં નડિયાદ ACBએ એક સાથે 3 પોલીસ કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસ સ્ટેશનની ચોકીમાં જ પોલીસ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા. મહિલા બુટલેગર પાસેથી આ…

અંબાલાલ પટેલ: આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત…

અંબાલાલ પટેલની વધુ એક આગાહી, કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે;

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઓક્ટોબર સુધી વરસાદ વરસતો રહેશે.અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને પગલે, ગુજરાતના વિભિન્ન જગ્યાએ, આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી…

વડોદરા ગેંગરેપના આરોપીઓ ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની કરી ધરપકડ;

વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો.વડોદરા જિલ્લા પોલીસ ઉપરાંત…

ગાંધીનગરમાં ગરબા દરમિયાન પોલીસ અને બજરંગદળના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ;

ગાંધીનગરમાં સરગાસણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક લગાવીને સ્વાગત કરતા હતા. આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તા અને પોલીસ…

અંબાલાલ પટેલ વરસાદ અપડેટ: આવી રહી છે મેઘસવારી, એ પણ વાવાઝોડાં સાથે;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 થી 22 તારીખ દરમિયાન પણ વરસાદ પડવાની શકયતા છે. આ સાથે વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે.…

ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ, ગેનીબેન ઠાકોર V/s હર્ષ સંઘવી;

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે ગૃહ ખાતું કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી.…

સુરતમાં ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઈટ બનાવી કરી છેતરપિંડી, 12 ભણેલાઓએ કર્યું 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ;

સુરતના સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં ભાડેથી 3 દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા 3 ચીટરો સમગ્ર વેપલો ચલાવતા હતાં. ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મુકી કિચનવેર અને ઘરવખરી સામાન…

error: