Satya Tv News

Tag: gujarat

આગામી 5 દિવસ દેશમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં ચક્રવાતની અસર પડશે 13 રાજ્ય પર;

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉતર-પૂર્વના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ,ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે…

સુરતમાં ક્રાઈમ સિરિયલોની ઘાતકી અસર, ભાઈએ સગી બહેન પર આચર્યું દુષ્કર્મ;

ક્રાઈમ સિરિયલો જેવી કે ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા સિરિયલની બાળમાનસ પર અવળી અસર થઈ રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારને બે સંતાન…

સુરત પોલીસે માત્ર 2 કલાકમાં જ ગુમ થયેલ બાળકીને શોધી, માતા-પિતા સાથે કરાવી આપ્યુ મિલન;

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારમાંથી બાળકીની માતા દુકાને સમાન લેવા ગઇ હતી. આ દરમ્યાન બાળકી ઘરેથી ગુમ થઇ ગઇ હતી. બાળકીની શોધખોળ બાદ પણ બાળકી ન મળતા પરિવારે પોલીસને જાણ…

ગરબા આયોજકોને પોલીસ કમિશ્નર ઓફીસ તરફથી હજુ ગરબાની મંજૂરી ન મળતા આયોજકો મુશ્કેલીમાં;

અમદાવાદનાં અનેક ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે પણ મંજૂરી ન મળતા ગરબા આયોજકોની ચિંતા વધી જવા પામી છે. ગરબા આયોજકોએ…

વડોદરામાં મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો;

મહિલા પંચમહાલમાં કોઈ પ્રસંગમાં ગઈ હતી. ત્યારે 22 સપ્ટેમ્બરની રાત્રે મહિલાને એકલી જોતા નરાધમે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. પીડિતાએ ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નંદેસરી 12 દિવસ…

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવાર સુધી ગરબા રમવાની આપી છૂટ;

નવરાત્રિ મહોત્સવને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યમાં ખેલૈયા મોડી રાત સુધી ગરબા રમી શકશે. વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે. રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી છે.…

રાજકોટમાં નવી જ બનેલી એઈમ્સ હોસ્પિટલમાં છતનો એક ભાગ ધરાશાયી;

હોસ્પિટલમાં કેન્ટીનના ભાગે POPની છતનો એક ભાગ ધરાશાયી થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર ભેજને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. હોસ્પિટલમાં કેન્ટિનના ભાગે POPની છતનો પડી ગયેલા ભાગને…

5 ઑક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ.? જાણો;

1 ઑક્ટોબરથી ગુજરાતમાં વરસાદનું જોર તો ઘટી રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે હવે આ મહિનામાં અનેકવાર વરસાદની સંભાવના છે. આ સાથે ઓક્ટોબર મહિનામાં ગરમી સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડા સક્રિય થવાની…

સુરેન્દ્રનગરના હરિપર ગામમાં નવજાત બાળકીને જીવતી દાટી અને ઉપર મૂક્યા પથ્થર;

સુરેન્દ્રનગરના હરિપર ગામની સીમમાં રૂંવાડા ઉભા કરી દે તેવો કિસ્સો બન્યો છે. કોઈએ નવજાત બાળકીને જીવતી જ દાટીને તેની પર પથ્થર મૂકી દીધા હતા. જોકે, સ્થાનિક લોકોને આ બાળકીનો રડવાનો…

નકલી નોટથી 1.60 કરોડનું ખરીદ્યું સોનું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર;

ગુજરાતના અમદાવાદમાં નકલી નોટોથી અસલી સોનું ખરીદવાનો મોટો કિસ્સો સોનાની ખરીદીના સોદામાં રૂ.1.60 કરોડનો સોદો થયો હતો. સોનું ખરીદવા માટે આપવામાં આવેલી 500 રૂપિયાની નકલી નોટો પર ગાંધીજીના ચિત્રને બદલે…

error: