Satya Tv News

Tag: gujarat

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર દેવાધિદેવ કોપાયમાન, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે,સમાજ કુટુંબમાં માન સન્માન મળશે,જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે,નોકરી ધંધામાં અનુકૂળતા જણાય વૃષભ (બ.વ.ઉ.)આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને, ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે,વિદ્યાર્થીઓ માટે ઉત્તમ…

અત્યારે સોનું ખરીદવું કે નહીં.? જાણો સોનાનો લેટેસ્ટ રેટ;

શનિવાર 31 ઓગસ્ટ 2024ના રોજ દેશના અલગ અલગ શહેરોમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. 24…

સુરતમાં ઇસમ પર ચડેલું ભાઈગીરીનું ભૂત, પોલીસે જાહેરમાં સરઘસ કાઢી મગાવી માફી;

પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ઘાતક તિક્ષણ હથિયારો સાથે એક માથાભારે ઈસમે દાદાગીરી કરી હતી. ત્યારે આ દાદાગીરીની ઘટનાનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે આરોપીને…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો જોખમી કામકાજથી દૂર જ રહેજો જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન મશીન વગેરેથી સંભાળવું, સારા શુભ સમાચાર મળશે, કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી…

વડોદરા: પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં મેનેજર અને સિક્યુરિટી ગાર્ડ પૂરનું પાણી કાઢવા ગયા અને મળ્યું મોત;

વડોદરા શહેરના વિમાલી ગામે આવેલા અતિથ્ય પાર્ટી પ્લોટમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ભરાઈ ગયા હતા. પાણી બેઝમેન્ટમાંથી બહાર કાઢવા માટે તંત્રની મદદ બે દિવસથી માંગવામાં આવી રહી હતી પરંતુ તંત્ર…

વરસાદને કારણે ગુજરાતના રસ્તાઓ અને બ્રિજને અંદાજિત 5 હજાર કરોડથી વધુના નુકસાનનું અનુમાન;

ગુજરાતમાં વરસાદી આફતને કારણે મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ છે. અનારાધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે સંખ્યાબંધ લોકો બેઘર બન્યા છે. અનેક લોકોનું NDRF, SDRF દ્વારા રેસક્યુ કરવામાં આવ્યુ છઠે. રાજ્યમાં…

વડોદરામાં મુસીબતમાં હતા ત્યારે કોઈ ધારાસભ્ય ન દેખાયા, જેને પગલે હવે લોકોમાં ભારે રોષ;

વોર્ડ નંબર- 7ના કોર્પોરેટર બંદિશ શાહ દેખાડો કરવા આવ્યા તો લોકોએ તેમને ભગાડી મુક્યા. તો આવી જ સ્થિતિ ધારાસભ્ય મનીષા વકીલની થઈ. ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.…

જુઓ આજનું રાશિ ભવિષ્ય :આ રાશિના જાતકો ગુસ્સા પર રાખજો કંટ્રોલ જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે, સંતાન વિષયક ચિંતા દૂર થશે, વિવાદોવાળા કામમાં લાભ જણાશે, મૂડી રોકાણમાં ફાયદો જણાશે વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો…

સુરતની તાપી નદી ફરી જીવંત થસે, સુરતીઓને 50 વર્ષ સુધી પાણીની તંગી નહિ આવે;

સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પર બરેજ બનાવવાનું નક્કી કર્યું છે. જેના કારણે આવનાર વર્ષોમાં સુરતની પ્રજાને ક્યારે પણ પાણીની અછત સર્જાશે નહીં. સુરતથી પસાર થનાર તાપી નદી અરબી સમુદ્રમાં મળે…

સ્ટાર મહિલા ક્રિકેટર વડોદરામાં રાધા યાદવ ફસાઈ, NDRFએ કર્યું રેસ્ક્યુ, જુઓ Video;

વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જવાથી અનેક લોકોને જીવનું જોખમ ઊભુ થયું.આ પૂરની સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી. જો કે NDRF ની ટીમે…

error: