Satya Tv News

Tag: gujarat

અમદાવાદમાં યુવતીએ નવજાતને બહાર કાઢી પડોશના બાથરૂમની છત પર મૂકી દીધું;

શહેરના ઠક્કરબાપા નગરમાં નવજાત ભ્રૂણને ત્યજી દેવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કર્યા વગર યુવતીએ પ્રેમી સાથે સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. યુવતીને સાતમો મહિનો ચાલી રહ્યો…

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા અનોખી દિવાળી ઉજવણી, સ્લમ વિસ્તારના બાળકો સાથે કરી દિવાળી;

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે. સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ નાના બાળકો સાથે દિવાળી ઉજવી હતી. બાળકોને ભેટ આપીને ઉત્સાહ…

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા PSIને આવ્યો હાર્ટ અટેક, PSIનું નિપજ્યું મોત;

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા ફરજ બજાવી રહ્યા હતા.સુરત ગ્રામ્ય…

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયા આપશે ખેડૂતોને 1000 કરોડ ઝીરો ટકા વ્યાજે;

રાજકોટ અને મોરબી સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોને આ વખતે મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વાવાઝોડા, કમોસમી માવઠા, ક્યાંક પાછોતરો વરસાદ…આ કારણોસર ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ખેડૂતોને…

ગાંધીનગરમાં ખતરનાક ઝીકાવાયરસનો શંકાસ્પદ કેસ, દર્દીના સેમ્પલ પરિક્ષણ માટે મોકલાયા;

વાંરવાર વરસાદી ઝાપટા અને વાદળછાળા વાતાવરણને મચ્છરજન્ય રોગચાળાની સિઝન લાંબી ચાલી રહી છે. નવરાત્રિમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.વાયરલ બિમારીઓ વધી રહી છે, બીજી બાજુ મચ્છરજન્ય બિમારીઓના કેસ પણ દિવાળી…

અમદાવાદમાં માલિકની બે સગીર પુત્રીના માથામાં પાઇપના ફટકા મારી 1.76 લાખની લૂંટ કરી;

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા અભી કુમાર સિદ્ધપરા જેઓ અભિષેક એપાર્ટમેન્ટ સામે દીપમાલા કોમ્પ્લેક્સમાં જય અંબે ડેરી પાર્લર ચલાવે છે. તેમને દોઢ વર્ષ પહેલા આરોપી તુષાર ભોલેનાથ કોસ્ટીને નોકરી…

સુરતમાં મિલની બેદરકારીના કારણે એક યુવકનું સેન્ટર મશીનમાં ગળું આવી જતાં થયું મોત;

સુરતમાં મોટી સંખ્યામાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલો ધમધમી રહી છે. ત્યારે દિવાળીના તહેવાર અગાઉ જ મિલની બેદરકારીના કારણે એક યુવકનું મોત નીપજ્યું હતું.પાંડેસરા GIDCમાં ભોમિકા પ્રોસેસર્સ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલની…

વરસાદ, ઠંડી કે ગરમી.? આગામી સાત દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે.? જાણો;

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે કરેલી આગાહી પ્રમાણે વાતાવરણ સૂકું રહેશે. આગાહી પ્રમાણે આગામી દિવસો દરમિયાન લોકોને ઉનાળા જેવી આકરી ગરમીનો લોકોએ સામનો કરવો પડી શકે છે. આગામી 3-4…

કૃષિ સહાય પેકેજ અંગે નવી અપડેટ સામે આવી, પાક નુકસાનના કૃષિ સહાય પેકેજનો નહીં મળે લાભ;

અતિવૃષ્ટિનો માર વેઠી રહેલા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કૃષિ વિભાગે કરેલા ઠરાવ અનુસાર, ખેડૂતને કોઈ એક રાહત પેકેજનો જ લાભ મળશે. એટલે કે જુલાઈ મહિનામાં જાહેર થયેલા…

ગેનીબેનના ગઢમાં ભાજપની મુશ્કેલી વધી, વાવ પેટાચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટી જાહેરાત;

વાવ બેઠકની પેટા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઈનલ મનાય છે, ત્યાં આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ છે.…

error: