ગુજરાતમાં ચાર અકસ્માતની ઘટના, ચાર લોકોનાં મોત, અમદાવાદ, ભાવનગર, રાજકોટના હાઈવે લોહી લુહાણ;
ભાવનગર તળાજા નેશનલ હાઈવે પાસે સાણોદરના પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે. પાર્ક કરેલ ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માતમાં 2 યુવકોના મોત અને એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. એક…